PHOTOS

Pics : બોલિવુડના ફેમસ ડિવોર્સી કપલની આ હોટ દીકરી સૈફ સાથે ચમકશે

એફ પહેલીવાર સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ જવાની જાનેમન ફિલ્મથી ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આલિયાનું કહેવુ છે કે, પોતાના પાત્ર માટે વધુ તૈયારી...

Advertisement
1/6
આલિયા એફ.
આલિયા એફ.

આ ફિલ્મની વાર્તા પિતા-દીકરીના સંબંધ પર રહેશે. આલિયા આ ફિલ્મમાં સૈફ અલી ખાનની દીકરીનો રોલ કરશે.

2/6
ઓફ્સફોર્ડથી ગ્રેજ્યુએશન
ઓફ્સફોર્ડથી ગ્રેજ્યુએશન

આલિયા એજ્યુકેશનમાં બહુ જ સારી છે. હાલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરી રહી છે. 

3/6
આલિયાના શોખ
આલિયાના શોખ

આલિયાને હોકી, ફુટબોલ અને સ્વીમીંગ કરવું બહુ જ પસંદ છે.

4/6
પહેલી ફિલ્મ
પહેલી ફિલ્મ

આ ફિલ્મ માટે અનેક પ્રોડક્શન હાઉસ સાથે આવ્યા છે. તેના માટે જૈકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરરેઈનેન્ટ, સૈફ અલી ખાનની બ્લેક નાઈટ અને જય સેવકરમાનીના નાર્થન લાઈફ ફિલ્મસ સાથે કામ કરી રહ્યાં છે.

5/6
માતા-પિતા છે ડિવોર્સી
માતા-પિતા છે ડિવોર્સી

પૂજા બેદીએ વર્ષ 1994મા ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા. બંનેની દીકરી આલિયાનો જન્મ 1997માં મુંબઈમાં થયો હતો. પૂજા બેદીના 2003માં ફરહાન સાથે ડિવોર્સ થયા હતા. 

6/6
પહેલી ફિલ્મ
પહેલી ફિલ્મ

આ ફિલ્મ જવાની જાનેમન આ વર્ષએ 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આલિયા એફ.નું ફેન ફોલોઈંગ તેની પિક્ચર રિલીઝ થતા પહેલા જ બહુ જ સારું છે.





Read More