PHOTOS

Alia Bhatt Pregnancy: સાદગી અને દિલકશ અદાઓ સાથે આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો

a Bhatt Pregnancy: આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર તેના હાલના ફોટોશૂટની બે તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ડ્રેસ, બ્લેક કલર...

Advertisement
1/7

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે કે, લાઈટ ટૂંક સમયમાં આવી રહી છે. આ ઉપરાંત તેણે બ્રેકેટમાં લખ્યું- આગામી 2 અઠવાડિયામાં 9 સપ્ટેમ્બરના બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે.

2/7

આલિયા ભટ્ટની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે આ તસવીરોને માત્ર 16 મિનિટમાં 2,03,000 થી વધુ લાઈક્સ મળી છે. આ ઉપરાંત ફેન્સ આલિયાની આ તસવીરો પર કોમેન્ટોને વરસાદ કરી રહ્યા છે.

3/7

તસવીર પર કોમેન્ટ કરતા નેહા ધૂપિયાએ લખ્યું- બ્યુટી ફૂલ, તો બિપાશા બાસુએ 5 હાર્ટવાળા ઇમોજી કોમેન્ટ કર્યા છે. આ ઉપરાંત રિદ્ધિમા કપૂર સાહનીએ લખ્યું- ગ્લો બ્યુટી, તો અન્ય એકે લખ્યું- આ લાઈટ તમારા બેબી માટે છે. આ ઉપરાંત અન્ય એક લખ્યું- સ્વીટ.

4/7

હાલ આલિયા ભટ્ટના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટની ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આલિયાના પતિ અને એક્ટર રણબીર કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

5/7

આ ફિલ્મનું નિર્દેશન તેના ખાસ મિત્ર અયાન મુખર્જીએ કર્યું છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ પણ છે. ત્યારે આ બેવડી ખુશીનો આનંદ આલિયા અને તેનો પરિવાર માણી રહ્યો છે.

6/7

આલિયા ભટ્ટ આ વચ્ચે સતત તેની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે અને પોતાના વર્ક કમિટમેન્ટ સાથે જોડાયેલી વસ્તુઓ પણ પૂરી કરી રહી છે.

7/7

તમામ તસવીરો- @aliaabhatt





Read More