PHOTOS

અક્ષયનો પરિવાર જબરદસ્ત ટશનમાં, ખાસ PICS

Advertisement
1/5

અક્ષયકુમાર મુંબઈ એરપોર્ટ પર પત્ની ટ્વિન્કલ, દીકરા આરવ અને દીકરી નિતારા સાથે જોવા મળ્યો. આ આઉટિંગમાં અક્ષયકુમાર સંપૂર્ણ ટશનમાં જોવા મળ્યો હતો. 

2/5

આ આઉટિંગમાં અક્ષય સંપૂર્ણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. 

3/5

પત્ની ટ્વિન્કલે પતિ સાથે મેચિંગ થાય એવું બ્લેક જેકેટ પહેર્યુ હતું. 

4/5

ગ્રે પાયજામા અને વ્હાઇટ શર્ટમાં નિતારા લાગતી હતી સુપરક્યુટ. 

5/5

અક્ષય અને ટ્વિન્કલે એરપોર્ટ પર તમામ ચાહકોને પ્રતિભાવ આપ્યો હતો. તમામ તસવીર સાભાર : યોગેન શાહ





Read More