PHOTOS

સાપ, સિંહણ, બિલાડી સહિત આ પ્રાણીઓ કેમ પોતાના જ બચ્ચાને ખાઈ જાય છે? જાણો કારણ

ં તમે જાણો છો કે, સાપ, સિંહણ, બિલાડી, ચિમ્પાન્જી, વીંછી, મરઘી સહિત આ જીવો પોતાના જ બચ્ચાને પણ ખાઈ જાય છે. એક માતા પોતે જ પોતાના બચ...

Advertisement
1/6
RattleSnake
RattleSnake

રૈટલસ્નેક એટલે એક પ્રકારનો સાપ, જે એવું જાનવાર છે જે પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે. તે એવા બચ્ચાઓને ખાઈ જાય છે જે મરી ગયા હોય છે અથવા બહુ જ કમજોર થઈ ગયા હોય છે.

2/6
Scorpion
Scorpion

બિચ્છુ એટલેેકે, વીંચ્છીને જો ખાવા માટે કંઈ ના મળે તો એ પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે.

3/6
Lion
Lion

સિંહનું બચ્ચુ ખુબ જ કમજોર હોય અથવા તે પોતાની માતા સાથે વધારે હળ્યુ મળ્યુ ના હોય તો સિંહણ તેને પણ ખાઈ જાય છે તેવું જાણવા મળ્યું છે.

4/6
Cat
Cat

બિલાડી કે બિલાડો બન્ને પોતાના જ બચ્ચાઓને ખાઈ જવા માટે પણ જાણીતા છે.

5/6
Chimpanzee
Chimpanzee

ચિંમ્પાન્જી આમ તો બહુ હોશિયાર જાનવર કહેવાય છે. પણ કેટલીક પરિસ્થિતિઓમાં તે પોતાના જ બાળકોને ખાઈ જાય છે.

6/6
Hen
Hen

જો ભૂલથી મરઘીનું ઈંડું તૂટી જાય તો મરઘી પોતાના જ ઈંડાની જર્દી ખાઈ લે છે.





Read More