PHOTOS

અમદાવાદીઓને મળશે વધુ લાંબુ રિવરફ્રન્ટ, 5.8 કિમીના નવા પટ્ટાને મળી મંજૂરી

ટ લાવી છે. સી પ્લેન (sea plane) આંગણે આવીને ઉભુ થઈ ગયુ છે. ત્રણ દિવસ બાદ આ પ્લેન વિધિવત રીતે મુસાફરો માટે ઉડતુ થઈ જશે. ત્યારે હવે રિવરફ...

Advertisement
1/5
34 કિમી થશે રિવરફ્રન્ટની લંબાઈ
34 કિમી થશે રિવરફ્રન્ટની લંબાઈ

અમદાવાદ રિવરફ્રન્ટના ફેઝ 2 ની કામગીરી માટે પ્લાનિંગ માટે મંજૂરી મળી ગઈ છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેઝ-1 અને ફેઝ 2 એમ મળીને કુલ 34 કિમીનો રિવરફ્રન્ટ હવે અમદાવાદીઓ માટે બનશે.

2/5
નવી સુવિધાઓ મળશે અમદાવાદીઓને
નવી સુવિધાઓ મળશે અમદાવાદીઓને

રિવરફ્રન્ટના ફેઝ 2 નું કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સાથે જ અમદાવાદની ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થશે. ફેઝ 2 માં લોકોને નવા બગીચાઓ અને ફૂડ પ્લાઝા અને ચિલ્ડ્રન પ્લે એરિયા મળશે.

3/5
શું હશે આ ફેઝ 2 રિવરફ્રન્ટમાં ખાસિયતો
શું હશે આ ફેઝ 2 રિવરફ્રન્ટમાં ખાસિયતો

રિવરફ્રન્ટનો બીજા ફેઝ પ્લાન મંજૂર થયો છે.  રિવરફ્ન્ટ પૂર્વમાં 5.8 કિમીનો વધારો કરવામાં આવનાર છે. આ વધારો પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી થશે. રિવરફ્રન્ટ પશ્ચિમમાં 5.2 કિમીનો વધારો કરાશે. બંને બાજુની રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે.

4/5

નવા રિવરફ્રન્ટ એરિયામાં બેરેજ કમ બ્રિજના નિર્માણ થશે. ચાંદખેડા, હાંસોલ, એરપોર્ટ માટે કનેક્ટિવિટી મળશે. તો નવા બગીચાઓ અને ચિલ્ડ્રન પ્લે એરિયાઓ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.  

5/5




Read More