PHOTOS

થાક ઉતારવા બિકીની પહેરીને પુલમાં ઉતરી સારા, જોતજોતામાં વાયરલ થયા Photos

Ali Khan) હાલ સૌથી બિઝી સ્ટારકિડ બની છે. તે સતત ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે પોતાનો બિઝી લાઈફનો થાક ઉતારવા માટે તે શ્રીલંકા...

Advertisement
1/5

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન વેકેશન મનાવવા શ્રીલંકા પહોંચી છે.

2/5

આ તસવીરો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું કે, ‘લેડી ઈન લંકા...’

3/5

તમામ તસવીરોમાં સારા હળવાશના મૂડમાં દેખાઈ રહી છે. તેનો આ કૂલ અંદાજ સાથે બિકીનીનું કોમ્બિનેશન લોકોને પસંદ આવ્યું.

4/5

સારાને શ્રીલંકાના કેટલાક લોકેશન બહુ જ પસંદ છે.

5/5

સારાએ શ્રીલંકાના વરસાદમાં રીક્ષાની સવારી કરવાનું ચૂકી ન હતી. (ફોટો સાભાર : Instagram@saraalikhan)





Read More