PHOTOS

પત્નીને મોડી રાત સુધી આ જગ્યાએ લઇને પહોંચ્યા 'આશ્રમ'ના 'બાબા નિરાલા', સામે આવી આ તસવીરો

by Deol Spotted With Wife Tanya Deol: બોલીવુડ અભિનેતા બોબી દેઓલને તાજેતરમાં જ મુંબઇમાં સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન બોબી દેઓ...

Advertisement
1/5

મુંબઇમાં મોટી રાત્રે પાર્ટીમાં જતાં અભિનેતા બોબી દેઓલ અને તેમને પત્ની તાન્યા દેઓલને પૈપરાઝીએ સ્પોટ કર્યા. આ દરમિયાન આ શાનદાર સ્ટાર કપલની કેટલીક તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જેને તમે આગળની સ્લાઇટમાં જોઇ શકો છો. 

2/5

જોકે જાણિતી અભિનેત્રી બોલીવુડ પ્લેબેક સિંગર અર્જુન કાનૂનગો લગ્નના બંધનમાં બંધાઇ ગયા. લગ્ન બાદ આ સ્ટારને એક શાનદાર પાર્ટી રાખી. બોબી દેઓલ અને પત્ની તાન્યા દેઓલની આ તસવીરો આ પાર્ટીની છે.

3/5

ફોટા સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને દરેક બોબી દેઓલની પત્નીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે બોબી દેઓલની પત્ની સુંદરતાના મામલે 'આશ્રમ' વેબ સીરીઝની ત્રિધા ચૌધરીને પણ માત આપે છે. 

4/5

સામે આવેલી તસવીરોમાં જોઇ શકો છો કે બોબી દેઓલ આ દરમિયાન બેક એન્ડ વ્હાઇટ ઇંડો વેસ્ટર્સ લુકમાં કાફઇ હેન્ડસમ દેખાઇ રહ્યા હતા. તો બીજી તરફ તેમની પત્ની ગુલાબી સાડીમાં કોઇ અપ્સરા જેવી દેખાઇ રહી હતી. 

5/5

તમને જણાવી દઇએ કે તાન્યા અને બોબી દેઓલની લવ સ્ટોરી પણ ખૂબ જાણિતી છે. રેસ્ટોરેન્ટમાં જોતાં જ બોબી દેઓલ તાન્યાને દિલ બેઠ્યા હતા. આ કપલને એક પુત્ર પણ છે. 





Read More