PHOTOS

Independence Day 2022: દેશભક્તિના રંગે રંગાયેલા આ 6 સ્મારકોમાં જુઓ બુલંદ ભારતની ભવ્ય તસવીર

રતા દિવસની 75મી વર્ષગાંઠને દેશ આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં મનાવી રહ્યો છે. 15 ઓગસ્ટ પહેલા દેશના તમામ સ્મારકો આઝાદીના રંગમાં રંગાયેલા ...

Advertisement
1/6
સફદરજંગનો મકબરો
સફદરજંગનો મકબરો

દિલ્હીના ભવ્ય સ્મારકોમાંથી એક સફદરજંગનો મકબરો પણ આઝાદીના રંગે રંગાયો છે. અહીં રંગબેરંગી રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

 

2/6
ઈન્ડિયા ગેટ
ઈન્ડિયા ગેટ

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે હેઠળ ઈન્ડિયા ગેટ પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. 

 

 

3/6
રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ ભવન

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રીય ધ્વજના રંગમાં રંગાયું છે. આ અદ્ભૂત નજારો જોવા લાયક છે. 

 

 

4/6
કુતુબમીનાર
કુતુબમીનાર

કુતુબમીનારને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે, જે ખુબસુરત લાગી રહ્યો છે. 

 

 

 

5/6
આકાશવાણી ભવન
આકાશવાણી ભવન

આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પર આકાશવાણી ભવન તિરંગાની રોશનીમાં ભવ્ય લાગી રહ્યું છે. 

6/6
જંતર-મંતર
જંતર-મંતર

દેશમાં તમામ આંદોલનોનું સાક્ષી રહેલું જંતર-મંતર પણ તિરંગાના રંગમાં રંગાયું છે. 

 

 





Read More