PHOTOS

Islands Of India: માલદીવને ટક્કર મારે તેવા એક-બે નહીં 7 આઈલેન્ડ છે ભારતમાં, એકવાર ફરવા જશો તો વારંવાર જવાનું થાશે મન

rong>લક્ષદ્વીપની સાથે હાલ ભારતના સુંદર આઇલેન્ડ ચર્ચામાં આવી ગયા છે. છેલ્લા ઘણા સમયથી લોકોમાં માલદીવ ફરવા જવાનો ક્રેઝ વધ્યો હતો. પરંતુ મ...

Advertisement
1/7
બારેન આઈલેન્ડ 
બારેન આઈલેન્ડ 

આંદામાન તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યા છે. પરંતુ તેના બારૈન આઈલેન્ડ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 

2/7
સાઓ જૈસિંટો
સાઓ જૈસિંટો

ગોવા સુંદર બીચ ડેસ્ટિનેશન છે. સાઉથ ગોવામાં સાઓ જૈસિંટા નામનું એક આઈલેન્ડ છે. જે 22 કિલોમીટર સુધી ફેલાયેલું છે.

3/7
કાવ્વાયી
કાવ્વાયી

કેરળનું કાવ્વાયી આઈલેન્ડ પણ ખૂબ જ સુંદર જગ્યા છે. એકવાર તો આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ.

4/7
માજુલી
માજુલી

આસામમાં આવેલું માજુલી આઈલેન્ડ દુનિયાનું સૌથી મોટું રિવર આઈલેન્ડ છે. ચોમાસામાં તે પાણીમાં ડુબેલું રહે છે. 

5/7
ઉમાનંદા
ઉમાનંદા

આસામમાં જ ઉમાનંદા આઈલેન્ડ પણ આવેલું છે. અહીં એક મંદિર છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. 

6/7
સેંટ મેરી આઈલેન્ડ
સેંટ મેરી આઈલેન્ડ

કર્ણાટકનું સેંટ મેરી આઈલેન્ડ ચાર સુંદર દ્વીપનો એક સમુહ છે. જો તમે ઓફબીટ ડેસ્ટિનેશન પર ફરવા માંગો છો તો આ જગ્યા બેસ્ટ છે. 

7/7
હોપ આઈલેન્ડ
હોપ આઈલેન્ડ

આંધ્ર પ્રદેશનું હોપ આઈલેન્ડ તેની સુંદરતાથી તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં કાકીનંદા ફોર્ટથી બોટમાં જવું પડે છે. 





Read More