PHOTOS

આ 5 સુપરફૂડ તમને વાળ ખરતા બચાવશે, હેર ગ્રોથમાં થશે ફાયદો

ર્ણ ભાગ હોય છે. તેને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે યોગ્ય પોષણની જરૂરીયાત હોય છે. વાળની દેખભાળ કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરી શકાય ...

Advertisement
1/5
દહીં
દહીં

દહીંને પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરવાનો સારો સોર્સ માનવામાં આવે છે. આ સાથે દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેનાથી ખરતા વાળ અટકે છે.   

2/5
અખરોટ
અખરોટ

અખરોટ વાળ માટે ફાયદાકારક હોય છે કારણ કે તેમાં વિટામિન ઈ, વિટામિન બી, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે. આ બધા તત્વ વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે, જેનાથી હેરફોલ રોકાય છે. 

3/5
એવોકાડો
એવોકાડો

એવોકાડો વાળ માટે ફોલિક એસિડ, વિટામિન ઈ અને કેલ્શિયમનો સારો સોર્સ હોય છે. તેના સેવનથી વાળને મજબૂતી મળે છે અને તે ખરવાથી બચે છે. 

 

4/5
લીલા શાકભાજી
લીલા શાકભાજી

શાકભાજી જેમ કે પાલક અને મેથીમાં ફાઇબર, ફોલેટ, આયરન અને વિટામિન સી હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. તેનાથી વાળ મજબૂત બનાવવામાં મદદ મળે છે. 

5/5
ઈંડા
ઈંડા

ઈંડા વાળ માટે પોષણનો એક મહત્વપૂર્ણ સોર્સ હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન ડી અને વિટામિન બી 12, વાળને મજબૂત બનાવવા અને ખરવાથી બચવામાં મદદ કરે છે. 





Read More