PHOTOS

Eye Care: ચશ્માના નંબર ઓછા કરવાના સૌથી સરળ 5 ઉપાય

ા સમયમાં ખરાબ ખાનપાન અને કલાકો સુધી મોબાઈલના ઉપયોગના કારણે બાળકની આંખો નબળી પડી જાય છે. નાની ઉંમરમાં ઘણા બાળકોને નંબર આવી જાય છે. તેવામ...

Advertisement
1/6
કેસર હળદર દૂધ
કેસર હળદર દૂધ

આંખના સ્વાસ્થ્ય માટે કેસર અને હળદરવાળું દૂધ લાભકારી ગણાય છે. આ દૂધમાં રહેલા પોષકતત્વો આંખના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

2/6
બદામ દૂધ
બદામ દૂધ

બદામ દૂધ આંખનું તેજ વધારવામાં મદદ કરે છે. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેના માટે 2 થી 3 પલાળેલી બદામને દૂધ સાથે ખાવી.

3/6
દૂધમાં તુલસી અને મધ
દૂધમાં તુલસી અને મધ

દૂધમાં તુલસીના પાન ઉકાળી તેમાં મધ ઉમેરીને પીવાથી પણ આંખને ફાયદો થાય છે. તેનાથી આંખની નબળાઈ દુર થાય છે. 

4/6
દૂધ અને વરિયાળી
દૂધ અને વરિયાળી

વરિયાળીના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યા દુર થાય છે. 

5/6
સાકર અને દૂધ
સાકર અને દૂધ

દૂધમાં ખાંડને બદલે સાકર ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. દૂધમાં સાકર ઉમેરવાથી આંખને ઠંડક મળે છે.   

6/6




Read More