PHOTOS

10 Most Beautiful Women: દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓનું લિસ્ટ જાહેર, 2 ભારતીય અભિનેત્રીઓ પણ લીસ્ટમાં

n: દર વર્ષે વિશ્વની ટોપ-10 સુંદર મહિલાઓની યાદી બહાર પાડવામાં આવે છે. આ વર્ષ એટલે કે વર્ષ 2023 માટેની યાદી પણ જાહેર કરી દેવામાં...

Advertisement
1/10
જોડી કોમર
જોડી કોમર

30 વર્ષીય અભિનેત્રી જોડી કોમર અભિનેત્રી છે અને આ લિસ્ટમાં ટોપ પર છે.

2/10
એરિયાના ગ્રાન્ડે
એરિયાના ગ્રાન્ડે

29 વર્ષીય અમેરિકી એરિયાના અભિનેત્રી, ગાયિકા અને ગીતકાર છે. 

3/10
બેલા હદીદ
બેલા હદીદ

26 વર્ષીય બેલા હદીદ વ્યવસાયે સુપરમોડેલ છે. 

4/10
જેંડ્યા
જેંડ્યા

26 વર્ષીય જેંડ્યા અભિનેત્રી અને ગાયિકા છે.

5/10
ટેલર સ્વિફ્ટ
ટેલર સ્વિફ્ટ

33 વર્ષીય ટેલર અમેરિકી ગાયક-ગીતકાર, રેકોર્ડ નિર્માતા, અભિનેત્રી, દિગ્દર્શક અને બિઝનેસ વુમન છે

6/10
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

37 વર્ષ ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.

7/10
હોયોન જંગ
હોયોન જંગ

દક્ષિણ કોરિયન હોયોન જંગ 41 વર્ષની છે અને તે એક અભિનેત્રી અને મોડલ છે.

8/10
બેયોન્સે
બેયોન્સે

41 વર્ષીય અમેરિકી ગાયક, અભિનેત્રી, નૃત્યાંગના અને નિર્માતા બેયોન્સે આ લિસ્ટમાં આઠમા ક્રમે છે.

9/10
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન

49 વર્ષીય ભારતીય અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય બચ્ચન આ લીસ્ટમાં 9માં ક્રમે છે.

10/10
જોર્ડન ડન
જોર્ડન ડન

32 વર્ષીય બ્રિટિશ જોર્ડન ડન એક મોડેલ છે. જે પણ દુનિયાની 10 સુંદર મહિલાઓમાંથી એક છે.