Home> LifeStyle
Advertisement
Prev
Next

શરીરમાં આવા બદલાવ દેખાય તો થઈ જજો સાવધાન! B 12ની કમીથી થાય છે આ ગંભીર બીમારીઓ

શરીરમાં આવા બદલાવ દેખાય તો થઈ જજો સાવધાન! B 12ની કમીથી થાય છે આ ગંભીર બીમારીઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતી લાઈફસ્ટાઈલમાં લોકોની ખાવા પીવાની આદતો સાથે શરીરમાં વિટામીન અને પોષક તત્વોની કમી સર્જાય છે. એક સ્વસ્થ શરીર માટે કેટલાક પ્રકારના વીટામીન જરૂરી હોય છે. તેમાંથી જ એક છે વીટામીન બી 12. જી હા શરીર માટે વીટામીન બી 12નો બીજો કોઈ વિકલ્પ નથી. વીટામીન બી 12ની મદદથી શરીરમાં રેડ બ્લડ સેલ, dnaના નિર્માણ માટે મદદ કરે છે.

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

ડાયટિશિયન ડૉ. રંજના સિંહના જણાવ્યા અનુસાર શરીરમાં મેટાબોલિઝમથી લઈને DNA સિંથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામીન બી 12ની જરૂર પડે છે. નર્વસ સિસ્ટમને હેલ્થી બનાવવા માટે વિટામીન બી 12ની જરૂર પડે છે. વિટામીન બી 12ની કમી હોય તો શરીર ગંભીર બિમારીઓનું શિકાર બને છે. આપને વિટામીન બી 12ની કમી હોવાથી થતી બિમારીઓના લક્ષણો વિશે ખબર હોવી જોઈએ.

વિટામીન બી12ની કમીના લક્ષણ
ચામડી પીળી પડવી
જીભમાં દાણા અથવા જીભ લાલ થવી
આંખે ઓછુ દેખાવું
મોહની અંદર ચાંદા પડવા
યાદશક્તિ ઓછી થવી
ડિમેંશિયા
વધુ પડતી કમજોરી કે સુસ્તી
ડિપ્રેશન

1. વિટિલિગો:
ડોક્ટર રંજના સિંહ જણાવે છે કે આ એક એવી બિમારી છે જેને સફેદ દાગ પણ કહેવાય છે. આ હાઈપરટેન્શનથી વિપરીત છે. આનાથી શરીરમાં મેલેનિનની કમી સર્જાય છે. જેનાથી સફેદ પેચ થઈ જાય છે. વિટિલિગોની સમસ્યા સામાન્ય રીતે શરીરના એવા ભાગ પર થાય છે જે સૂર્યની રોશનીના સંપર્કમાં આવે છે. તમારો ચહેરો, હાથ, પગ અને ગળાના ભાગ પર અસર થઈ શકે છે.

2-એંગુલર ચેલાઈટ્સ:
વિટામીન બી12થી થતી આ એવી બિમારી છે, જ્યાં મોહના ખુણામાં લાલાશ અને સોજો આવી જાય છે.  એંગુલર ચેલાઈટિસ થવા પર સૌથી પહેલા લાલિમા અને સોજા આવે છે.

3-હાઈપરટેન્શન:
હાઈકપરટેન્શનમાં ચામડી પર ડાગ, ધબ્બા અને સ્કિન કલર ડાર્ક થઈ જાય છે. આ ડાર્ક પેચ ચહેરાના કે પછી શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. આવુ ત્યારે થાય છે જ્યારે ત્વચામાં વધુ માત્રામાં મેલનિન પિંગ્મેંટ બનવા લાગે છે. આવામાં શરીરના કોઈ પણ ભાગમાં ભૂરા, કાળા રંગના ધબ્બા થઈ શકે છે.

વિટામિન બી 12ની કમીથી થતી બીજી તકલીફો:
જો તમારા શરીરમાં વિટામીન બી12ની કમી છે તો તમને એનીમિયા, થાક, સ્મૃતિહ્રાસ, મૂડ બગડવો, ચીડિયો સ્વભાવ, હાથ પગ અકડવા સહિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

આ વસ્તુઓથી પૂરી કરો વિટામીન બી12ની કમી:
વિટામીન બી12ની વધુ કમી હોવા પર ડોક્ટરની સલાહ લો. આપને વિટામીન બી12ના સપ્લિમેન્ટ્સ આપવામાં આવી શકે છે. આ સિવાય જો આપ નોન વેજ ખાઓ છો તો, ફિશ, ઈંડા, મીટ, શેલફિશથી વિટામીન બી12ની કમી પૂરી કરો શકો છો. વેજમાં આપ દૂધ, દહી, પનીર, ચીઝ ખાઈ શકો છો.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More