Home> LifeStyle
Advertisement
Prev
Next

જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય

Health Tips: શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો

જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય

Taste of pizza : ઓરેગોના અને ચિલી ફ્લેક્સ વગર પિત્ઝાનો સ્વાદ અધૂરો છે. આ બંને ઉપરથી છાંટો તો પિત્ઝા વધુ સ્વાદિષ્ટ બની જાય છે. તેમાં પણ ઓરેગાનોનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. જેનુ ઓરિજિનલ નામ વલ્ગારે છે. જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ઓરેગાનોમાં પ્રોટીન, ફેટ, ફાઈબર અને મિનરલ્સ જેવા અનેક તત્વો હોય છે.

અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા

ઘરની બહાર ફાસ્ટ ફૂડમાં અને ઘરમાં બનનારા ફાસ્ટ ફૂડમાં એક જેવો સ્વાદ ન આવવાનું કારણ પણ ઓરેગાનો છે. તેથી જ લોકો પિત્ઝા કે અન્ય વસ્તુઓ સાથે આવતો ઓરેગાનોનું નાનુ પેકેટ સંભાળીને મૂકીએ છીએ. તો કેટલાક લોકો અન્ય ફૂડ પર પણ છાંટીને ખાવા માટે ઓરેગાનો ખરીદે છે. પરંતુ શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો.

Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે વિદેશથી આવે છે ભક્તો
સ્નાન કરવા માટે ગરમ પાણી સારું કે ઠંડુ? તણાવ અને ચિંતામાં થશે ઘટાડો, જાણો કારણો

આ પ્લાન્ટ લગાવો
ઓગેરાનોનો છોડના બીજ કે કટિંગ બંને માર્કેટમાં મળે છે. તેને કોઈ પણ રીતે ઉગાડી શકો છો. જો તમે બીજ લાવો છો તો સૌથી પહેલા નીચે પાણીના કાંણાવાળા કુંડામાં માટી નાંખો. કુંડામાં ઉપર સુધી માટી ન નાંખો. આવુ કરવાથી પાણી માટે જગ્યા નહિ બચે. તેના બાદ ઓરેગાનોના બીજ ચારેતરફ પાથરી દો. હવે હળવી હળવી માટી ઉપર નાંખો. કુંડામાં પાણી નાંખો જેથીમાં નરમાશ આવે. હવે રોજ કુંડામાં પાણી નાંખવાનુ શરૂ કરી દો. લગભગ ત્રણ મહિના બાદ તમને ઓરેગાનોનો છોડ જોવા મળશે. કુંડાને તડકામાં રાખો, જેથી તેની વૃદ્ધિ જલ્દી થાય. કેમિકલ ખાતર નાંખવાને બદલા પ્રાકૃતિક ખાતર નાંખો. સમય સમય પર પ્લાન્ટમાં જૈવિક ખાતર નાંખવાથી તેનો ગ્રોથ થશે. 

શુભ કામની શરૂઆતમાં કેમ વધેરવામાં આવે છે શ્રીફળ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ?
તમને ખબર છે દરેક ભગવાનની પ્રદક્ષિણાના અલગ નિયમો? આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો જો સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરતા આ કામ, નહીતર આખી જીંદગી થશો હેરાન
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ

ઓરેગાનો ઉગાડવાનો સમય
ઓરેગાનો પ્લાન્ટ તમે વર્ષે ગમે ત્યારે લગાવી શકો છો. પરંતુ ગરમીના મોસમમાં ઓરેગાનો લગાવો તો વધુ સારું. આ પ્લાન્ટને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં લગાવી શકાય છે. 

Garuda Purana: જો લક્ષ્મી ટકતી ન હોય તો આજે છોડી આ આદતો, નહીંતર ગરીબ વાર નહી લાગે
Shani:ઇંક્રીમેન્ટ-પ્રમોશન અટવાયું છે તો નિરાશ થશો નહી,વક્રી શનિ જલદી પુરી કરશે ઇચ્છા
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના

માટી કેવી રાખશો
ઓરેગાનો પ્લાન્ટ માટે પોષક તત્વોથી ભરપૂર અને સાફ માટી હોવી જરૂરી છે. 6.5 થી 7 પીએસવાળી માટી આ પ્લાન્ટના ઉછેર માટે સૌથી ફાયદાકારક છે. 

'બાબુ-સોના'ના રેડ અને ગ્રીન ફ્લેગ ચેક કરી લેજો, જિંદગીમાં ક્યારેય નહીં થાઓ નાપાસ
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...
ચાણક્ય નીતિ: મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણી હોય છે કામુકતા, જાણો સ્ત્રીઓના 4 ગુણો

આજના મોંઘવારીના સમયમાં દરેક વસ્તુને માર્કેટમાંથી ખરીદવાથી બજેટ પર અસર પડે છે. આવામાં પ્રયાસ કરો કે તમે ખર્ચા ઓછા કરી શકો. આવા પ્લાન્ટ ઘરે લગાવવાથી તમારા રૂપિયા તો બચશે. જ સાથે તમે ઓર્ગેનિક ઓરેગાનો ખાઈ શકશો. 

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More