Home> LifeStyle
Advertisement
Prev
Next

Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર

Darkness in Elbow: કોણીની કાળાશ તમારી સુંદરતાને બગાડી શકે છે, પરંતુ તમે પરેશાના બદલે કેટલાક ઘરેલૂ ઉપાયોનો સહારો લો. 

Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર

How To Get Rid Of Dark Elbows: સુંદર દેખાવવું દરેકની ઇચ્છા હોય છે, તેના આપણે તમામ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ અને તેના માટે તમારી પસંદની આઉટફિટ પણ સિલેક્ટ કરીએ છીએ. કેટલાક લોકોને સ્લીવલેસ અથવા હાફ સ્લીવ કપડાં પહેરવાનો શોખ હોય છે, કારણ કે તેમાં તે ખૂબ કૂલ દેખાય છે, પરંતુ ઘણા લોકો આમ કરતાં ખચકાય છે કારણ કે તેમની કોણી પર મેલ જામી ચૂકેલો હોય છે અને હવે તેને નિકાળવો મુશ્કેલ થઇ જાય છે. સામાન્ય રીતે વેક્સિંગ દ્વારા સુંદરતા વધી જાય છે, પરંતુ કોણીની ડાર્કનેસ ખૂબ પરેશાન કરે છે. આવો જાણીએ અમે આ પરેશાનીથી કેવી રીતે છુટકારો મેળવી  શકાય. 

1. દહી અને ઓટ્સ
દહીંનો ઉપયોગ તમારી ત્વચાની સુંદરતા માટે મોટાભાગે કરવામાં આવે છે તમે આ મિલ્ક પ્રોડક્ટ સાથે ઓટ્સને મિક્સ કરી લો અને સ્ક્રબની મદદથી તેને લગભગ 5 મિનિટ સુધી કોણી પર ઘસો. થોડા દિવસો સુધી જો સતત તેનો ઉપયોગ કરશો તો એલ્બોની ડાર્કનેસ છૂમંતર થઇ જશે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું

2. ટામેટા અને મધ
ટમાટર અને મધ
ટામેટા અને મધ પણ આપણા સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સૌથી પહેલાં તમે ટામેટાને કોઇ મિસ્કર ગ્રાઇંડરમાં બ્લેંડ કરી લો અને તેમાં મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને કોણીના એફેક્ટેડ એરિયામાં લગાવો અને સુકાઇ જતાં સાફ કરી લો. તમારી કોણીની કાળાશ દૂર થઇ જશે. 

3. એલોવેરા અને લીંબૂ
એલોવેરા અને લીંબૂનો ઉપયોગ સદીઓથી સ્કીનની બ્યૂટીને વધારવામાં કરવામાં આવે છે, એટલા માટે કોણીની ડાર્કનેસને દૂર કરવાનો એકદમ કારગર ઉપાય છે. તમે એલોવેરા જેલ અને લીંબૂના રસને એક કટોરીમાં રાખીને મિક્સ કરી લો અને પછી આ પેસ્ટને કોણી પર લગાવો અને જ્યારે આ સુકાઇ જાય તો પાણી વડે ધોઇ લો, થોડા દિવસોમાં જ પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. 

(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More