Home> LifeStyle
Advertisement
Prev
Next

Trend: યુવતિઓ માટે પરફેક્ટ છે આ પ્રકારના જીન્સ, મોડલ્સ પણ તમારી આગળ લાગશે ઝાંખી

Jeans Treand: યુવતીઓને સ્ટાઈલીસ્ટ જિન્સ મેળવવું યુવતીઓ માટે સપનું પૂર્ણ કરવા સમાન છે. તમે જાણો છો જો તમને જીન્સના પ્રકાર ખબર હશે તો તમને પર્ફેક્ટ સ્ટાઈલ પસંદ કરવામાં સરળતા રહેશે. જાણીએ આ વિશે

Trend: યુવતિઓ માટે પરફેક્ટ છે આ પ્રકારના જીન્સ, મોડલ્સ પણ તમારી આગળ લાગશે ઝાંખી

Jeans Latest Fashion: પર્ફેક્ટ ફિટ અથવા પર્ફેક્ટ સ્ટાઈલ જીન્સ ખરીદવું છે, સાંભળવામાં સરળ લાગે પરંતુ શોપિંગ કરવા જાઓ ત્યારે ખબર પડે કે આ કામ કેટલું અઘરું છે. જી હા, યુવતીઓને સ્ટાઈલીસ્ટ જિન્સ મેળવવું યુવતીઓ માટે સપનું પૂર્ણ કરવા સમાન છે. તમે જાણો છો જો તમને જીન્સના પ્રકાર ખબર હશે તો તમને પર્ફેક્ટ સ્ટાઈલ પસંદ કરવામાં સરળતા રહેશે. જાણીએ આ વિશે

સ્કીન ફિટ
સ્કીન ફિટ નામથી જ ક્લીયર છે. આ જીન્સ પગ માટે સંપૂર્ણ રીતે ફિટ છે. શરીરના કર્વ્સને સુંદરતાથી નિખારે છે. જો કે પહેરવામાં એટલું કમફર્ટેબલ હોતું  નથી. યુવતીઓ આ પ્રકારના જીનસ પહેરવાનું વધારે પસંદ કરે છે કેમ કે તે ક્યારેય આઉટ ઓફ ટ્રેન્ડ થતું નથી.

Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ
જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ

રેગ્યુલર ફિટ
રેગ્યુલર ફિટ જીન્સ તમને થોડો ફોર્મલ લુક આપે છે. આ જીન્સની સૌથી કોમન અને પોપ્યુલર સ્ટાઈલ છે. આ જીન્સ સાથે તમે ક્રોપ ટોપ અથવા ફોર્મલ શર્ટ સાથે પહેરી શકો છો. 

બેગી જીન્સ
આ દિવસોમાં સેલેબ્સમાં બેગી જીન્સ ખૂબ સામાન્ય છે. કેમ નહીં, તે સૌથી આરામદાયક છે. બેગી જીન્સ સ્ટાઈલ એ એક રેટ્રો ટ્રેન્ડ છે જે 2-3 દાયકા પહેલા ખૂબ જ લોકપ્રિય હતો અને હવે તે ફરી ફેશનમાં આવી ગયો છે. જો તમે મુસાફરી દરમિયાન પાયજામા જેવું કૂલ ફીલ કરવા ઇચ્છો છો, તો બેગી જીન્સ તમારા માટે યોગ્ય પસંદગી હશે.

AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન

રિપ્ડ જીન્સ
રિપ્ડ જીન્સ યુવાનોમાં એકદમ સામાન્ય છે. રિપ્ડ જીન્સ લગભગ એક દાયકા પહેલા ટ્રેન્ડમાં આવી હતી અને ત્યારથી આજ સુધી તે આપણા કપડાંનો એક ભાગ છે. રીપ્ડ જીન્સ એ એવી શૈલી છે જેમાં જીન્સના અમુક ભાગમાં સ્લિટ્સ અથવા કટ બનાવવામાં આવે છે. તે મિનિમલ સ્કિન શો સાથે ખૂબ જ કૂલ અને હિપ્પી લુક આપે છે. તમે તેને કુર્તા અથવા તમારી પસંદગીના અન્ય કોઈપણ ટોપ સાથે કેરી કરી શકો છો.

હાઈરાઈઝ જિન્સ
2000 ના દાયકામાં લો-કમર જિન્સ એક હોટ ટ્રેન્ડ હતો, પરંતુ સમય સાથે લોકોની ફેશન સેન્સ બદલાઈ ગઈ અને લો-કમરનું સ્થાન હાઈ-કમર અથવા હાઈ-રાઈઝ જીન્સે લીધું. આ પ્રકારના જીન્સ કમરથી ઉપર, સામાન્ય રીતે નાભિની ઉપર પહેરવામાં આવે છે. જીન્સની આ શૈલી લોકપ્રિય બની હતી કારણ કે તે ઓછી કમરથી વિપરીત લગભગ તમામ પ્રકારના શરીરને અનુકૂળ આવે છે.

એક એવું જ્યાં શ્રાવણ મહિનામાં સ્ત્રીઓ પહેરતી નથી કપડાં, વર્ષોથી ચાલે છે પરંપરા
Goat Milk: ગાય-ભેંસ કરતાં પણ તાકાતવર હોય છે બકરીનું દૂધ, આ 5 બિમારીઓનું છે દુશ્મન

તમારે B.Tech શા માટે કરવું જોઈએ? જાણી લો એ પહેલાં B.Tech કરવાના 5 ફાયદા

બેલ બોટમ જિન્સ
તમે ઘણી બધી હીરો-હિરોઈનને જૂની ફિલ્મોમાં બેલ બોટમ પહેરીલી જોઈ હશે. જીન્સની આ સ્ટાઈલ ફરી એકવાર ટ્રેન્ડમાં છે અને ફેશનિસ્ટાની પહેલી પસંદ બની ગઈ છે.

ડિસ્ટ્રેસ્ડ જીન્સ
ડિસ્ટ્રેસ્ડ જીન્સ ખૂબ જ શાનદાર સ્ટાઇલ છે. જેમાં વિવિધ જગ્યાએ કટ છે તેમજ દોરા પણ લટકી રહ્યા હોય છે. સેલેબ્સમાં આ જીન્સ ખૂબ જ સામાન્ય છે. તે વિન્ટેજ દેખાવ અને જૂનો ચાર્મ આપે છે.

MBBS કરવાના 8 ફાયદા? 12મા બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ શા માટે ડોક્ટર બનવું જોઈએ!
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત

બુટ કટ
આ એક પ્રકારનું બેલ બોટમ જીન્સ છે પરંતુ તેના કરતા થોડું સરળ છે. જીન્સની આ સ્ટાઇલ તમને મજેદાર લુક આપે છે. બેલ બોટમ્સની જેમ, આ રેટ્રો ટ્રેન્ડ પણ પુનરાગમન કરી રહ્યું છે.

બોયફ્રેન્ડ જીન્સ
બોયફ્રેન્ડ જીન્સ અથવા એન્ડ્રોજીનસ ફેશન (એન્ડ્રોજીનસ ફેશન એટલે એવી ફેશન જેમાં એક લિંગના લોકો બીજા લિંગની ફેશનમાંથી પ્રેરણા લે છે). તે ખૂબ જ ઉચ્ચ કમ્ફર્ટ લેવલ સાથે લૂઝ ફિટિંગ બેગી જીન્સ છે.

મમ્મી જીન્સ
જીન્સનો આ લુક પણ લો બેક આપી રહ્યો છે. તે દરેક પ્રકારના શરીરને અનુકૂળ છે. તમે ઘણીવાર બોલિવૂડની મમ્મીઓને આ સ્ટાઇલમાં જોશો. ઘણીવાર લોકો તેને બોયફ્રેન્ડ જીન્સ સાથે ગૂંચવતા હોય છે પરંતુ મમ્મી જીન્સનો એકંદર ફિટ બેગી હોય છે.

ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
ખુશખબર! સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; જાણી લો આજનો શું છે ભાવ
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More