Home> LifeStyle
Advertisement
Prev
Next

શિયાળામાં ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો, એવો ચમકશે ચહેરો કે બધી બાજુથી સામેથી આવશે ઓફર!

શિયાળામાં ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો, એવો ચમકશે ચહેરો કે બધી બાજુથી સામેથી આવશે ઓફર!

નવી દિલ્લીઃ શિયાળામાં ત્વચા અત્યંત ડ્રાય બની જાય છે, તેમજ ત્વચાની અન્ય ઘણી સમસ્યાઓ પણ થાય છે. આ ઋતુમાં ત્વચામાં શુષ્કતાના કારણે ત્વચા ફૂલી જાય છે. એટલું જ નહીં આંખોની નીચેની ત્વચા પણ ફૂલી જાય છે. ત્યારે કોલ્ડ ક્રીમ અથવા કોસ્મેટિક ઉત્પાદનનો ઉપયોગ કરીને ત્વચાની મોટાભાગની સમસ્યાઓની સારવાર કરી શકાય છે. પરંતુ તમે જાણો છો કે, ઠંડુ પાણી શિયાળામાં ત્વચાની ઘણી સમસ્યાઓની સારવાર કરે છે.

Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

ઠંડું પાણી તમારી ત્વચા પર એક મોઈશ્ચરાઇઝર અથવા કોસ્મેટિક ઉત્પાદન કરતાં વધુ અસરકારક રીતે કામ કરે છે. જો ચહેરો ફૂલી ગયો હોય અને આંખો ફૂલી ગઈ હોય તો તેમને ઠંડા પાણીથી ધોવો. ચહેરાની સુંદરતા અને આંખના સોજાને દૂર કરવામાં ઠંડુ પાણી ખૂબ જ અસરકારક છે. ચાલો જાણીએ શિયાળામાં ત્વચાને નુકસાન પહોંચાડી શકે તેવા ઠંડા પાણીથી ત્વચાને કયા ફાયદા થઈ શકે છે.

જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?

ઠંડા પાણીના ફાયદાઃ 

1) ચહેરા પરના સોજાને દૂર કરે છેઃ
સવારે વહેલા ઉઠીયે ત્યારે આપણી આંખો ફૂલેલી લાગે છે. કેટલીક વાર ઊંઘ, તણાવ અથવા ખોરાકની એલર્જીના અભાવને કારણે પણ ચહેરા પર સોજો થાય છે. ચહેરા અને આંખના સોજાને દૂર કરવામાં ઠંડુપાણી અત્યંત અસરકારક છે. સવારે પથારીમાંથી બહાર નીકળો કે તરત જ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ઠંડુ પાણી માત્ર ફૂલેલા ચહેરાને જ મટાડે છે એટલું જ નહીં, રાત્રે ત્વચા પર તેલમાંથી પણ રાહત આપે છે.

2) ફાઈન લાઈન અને કરચલીઓ દૂર કરે છે:
ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા તાજી લાગે છે. ઠંડુ પાણી ચહેરા પરની કરચલીઓ અને ઝીણી રેખાઓને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. શિયાળામાં પણ રોજ સવારે ઉઠતાની સાથે જ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

3) સ્કિન ડલ દેખાઈ તો ઠંડા પાણીથી ધોઈ લોઃ
ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચાની ડલનેસ દૂર થાય છે. ઠંડુ પાણી ત્વચાને તાજી રાખે છે. શિયાળામાં ઠંડું પાણી તમારી ત્વચાને વધુ લોહી પંપ કરે છે જેનાથી ત્વચા સ્પષ્ટ દેખાય છે.

4) ત્વચાના છિદ્રો ખુલ્લા બંધ કરે છે:
શિયાળામાં ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાના છિદ્રો ખુલે છે જે કદરૂપા લાગે છે. આ ત્વચાના છિદ્રોને બંધ કરવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ઠંડુ પાણી તમારી ત્વચા તેમજ તમારી આંખોને તાજી રાખશે.

5) સૂર્યની હાનિકારક અસરો સામે રક્ષણ આપે છે:
લોકો શિયાળામાં તડકામાં વધુ બેસે છે જેથી ત્વચાને વધુ નુકસાન થાય છે. ઠંડા પાણીથી મોઢું ધોવાથી ત્વચાને સૂરજના હાનિકારક કિરણોની અસરોથી બચાવી શકાય છે.

ચહેરા પરની ફાઈન લાઈનથી છૂટકારો મેળવવા માટે આપણે ક્રીમ અને વિવિધ કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમે જાણો છો કે, ચહેરાની સુંદરતા અને આંખોના પફિનાઝને દૂર કરવા માટે માત્ર ઠંડુપાણી જ પૂરતું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More