Home> LifeStyle
Advertisement
Prev
Next

Home Tips: લાઇટ બિલ ભરીને લૂંટાવશો નહી રૂપિયા! અપનાવો આ ટીપ્સ, અડધું થઈ જશે લાઈટ બિલ

Reduce Light Bill: અમે તમારા માટે વીજળીના ખર્ચને ઘટાડવા માટેની ટિપ્સ લાવ્યા છીએ, જે વીજળીની બચત સાથે તમારા વીજળીના ખર્ચમાં પણ ઘટાડો કરશે.

Home Tips: લાઇટ બિલ ભરીને લૂંટાવશો નહી રૂપિયા! અપનાવો આ ટીપ્સ, અડધું થઈ જશે લાઈટ બિલ

Electricity Bill: લોકોના ઘરે વીજળીનું બિલ આવતાંની સાથે જ મોટું બિલ જોઈને લોકો નિરાશ થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં એસી, ફ્રીજ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ચલાવવાને કારણે વીજળીનું બિલ વધી જાય છે. આવી સ્થિતિમાં લોકોનું માસિક બજેટ પણ બગડી જાય છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારા માટે વીજળીના ખર્ચને ઘટાડવા માટેની ટિપ્સ લાવ્યા છીએ, જે વીજળીની બચત સાથે તમારા વીજળીના ખર્ચમાં પણ ઘટાડો કરશે. ચાલો જાણીએ વીજળીનું બિલ ઘટાડવાની સરળ ટિપ્સ વિશે.

Shanidev: શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય, ધારણ કરો આ રીંગ, થશે અનેક ફાયદા
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ

સીએફએલ લાઇટ
સામાન્ય બલ્બને બદલે લો એનર્જી બલ્બનો ઉપયોગ કરો. તેનાથી ઉર્જાનો વપરાશ ઓછો થશે અને લાઇટિંગ પણ સારી રહેશે. તમે CFL અથવા LED લાઇટનો ઉપયોગ કરીને લગભગ 70% વીજળી બચાવી શકો છો.

Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા

ફ્રીઝર ડિફ્રોસ્ટ રાખો
જો તમારા ફ્રિજમાં મોટી માત્રામાં બરફ જમા થાય છે, તો આ બરફના કારણે ફ્રિજની ઠંડક શક્તિ ઓછી થઈ જાય છે અને તે વધુ વીજળી વાપરે છે. તેથી, ફ્રીઝરને હંમેશા ડિફ્રોસ્ટ કરીને રાખો અને ગરમ ખોરાકને થોડો ઠંડો થવા દો પછી જ ફ્રીઝમાં રાખો.

Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા
Viral Video: લગ્નની પહેલી રાતનો વિડીયો જોઇ લોકોએ કહ્યું- 'NEXT PART ક્યારે આવશે...'

સ્વીચો બંધ રાખો
ટીવી, લેપટોપ, મોબાઈલ ચાર્જર વગેરે જેવા ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કર્યા પછી, તેમની પાવર સ્વીચ ચોક્કસપણે બંધ કરો.

Chanakya Niti: ચાણક્યની આ નીતિઓ 100% અપાવશે સફળતા, પલટાઇ જશે દિવસો

AC ચલાવતી વખતે રૂમ બંધ રાખો
જો તમે AC ચલાવતા હોવ તો ઘરની તમામ બારી, દરવાજા, સ્કાઈલાઈટ વગેરે યોગ્ય રીતે બંધ હોય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. તમે AC ના બદલે સીલિંગ ફેન અથવા ટેબલ ફેનનો ઉપયોગ કરી શકો છો.

Kalatmak Yog 2023: 2 દિવસમાં મળશે મોટી ખુશખબરી, ચંદ્રમા-શુક્રની કૃપાથી થશે માલામાલ
આર્થિક તંગીને દૂર કરવા માટે નવા વર્ષે કરો આ આસાન ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો

લેપટોપ બંધ કરો
કમ્પ્યુટર પર કામ કર્યા પછી હંમેશા પાવર સ્વીચ બંધ કરો. જો તમે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે બ્રેક લઈ રહ્યા છો, તો મોનિટર બંધ કરો. કમ્પ્યુટરને લાંબા સમય સુધી સ્લીપ મોડમાં ન રાખો, બલ્કે તેને બંધ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More