Home> LifeStyle
Advertisement
Prev
Next

Car Tips: વરસાદની સિઝનમાં કારમાંથી આવતી સ્મેલથી છો પરેશાન! તો મફતમાં આ રીતે મેળવો છૂટકારો

Car Care Tips: વરસાદની સિઝનમાં કારને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવે છે, તેમાંની એક સમસ્યા છે કેબિનની અંદરથી આવતી સ્મેલ..

Car Tips: વરસાદની સિઝનમાં કારમાંથી આવતી સ્મેલથી છો પરેશાન! તો મફતમાં આ રીતે મેળવો છૂટકારો

Car Tips- How To Get Rid Of Smell: વરસાદની મોસમમાં કારને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવે છે, આ સમસ્યામાંથી એક સમસ્યા છે કેબિનની અંદરથી આવતી સ્મેલ.. ખરેખર, શું થાય છે કે જ્યારે તમે વરસાદની મોસમમાં ભીના શૂઝ સાથે કારમાં બેસો છો, ત્યારે ચંપલ સાથે આવેલું પાણી તેની મેટમાં જાય છે અને પછી તે કારના કાર્પેટ સુધી પહોંચે છે. જેના કારણે કારમાં સ્મેલ આવે છે. એ જ રીતે ઘણી વખત વરસાદમાં છત્રી લાવીને ગાડીમાં બેસીએ છીએ. તે છત્રીમાંથી પાણી કાર્પેટ સુધી પણ પહોંચે છે. તેનાથી  સ્મેલ આવે છે. 

fallbacks

તમારી કારની કાર્પેટ બહાર કાઢો અને તેને તડકામાં રાખો જેથી મેટ સુકાઈ જાય. આ સાથે કારના ગેટ પણ ખોલો જેથી સ્મેલ ઉડી જાય. ઓછામાં ઓછા એક કે બે કલાક માટે કારને આ રીતે છોડી દો. 

પછી કેબિનમાં પહેલા જેવી સ્મેલ નહીં આવે. આ એકદમ મફત રીત છે, જેના દ્વારા તમે કારના કેબિનની સ્મેલને દૂર કરી શકો છો. આ સિવાય સારી સુગંધ જોઈતી હોય તો તમે કાર પરફ્યુમનો ઉપયોગ પણ કરી શકો છો. બજારમાં ઘણા પ્રકારના કાર પરફ્યુમ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:
2000 રૂપિયાની નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ, તમારી પાસે હોય તો ખાસ જાણો
2024ની ચૂંટણી પર નજર, પીએમ મોદીએ મંત્રીઓને નવ મહિના માટે આપ્યો મોટો ટાસ્ક
આર્ટિકલ 370: 20 અરજીઓ પર સુનાવણી કરશે CJI,સુપ્રીમમાં ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો કેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More