Home> LifeStyle
Advertisement
Prev
Next

ઉનાળામાં રાત્રે સુતા પહેલાં સ્નાન કરવાના છે આ 5 ફાયદા, શરીર અને દીમાગનો થાક થશે દૂર

ભારે ગરમી અને ભેજના કારણે ખુબ જ પરસેવો થયા છે. આજે અમે તમને રાત્રે સ્નાન કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દિવસભરની દોડાદોડી બાદ બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે એવામાં રાત્રે સ્નાન કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સમયે સ્નાનથી ના માત્ર થાક દૂર થયા છે, પરંતુ ઘણા લાભ પણ થઈ શકે છે.

ઉનાળામાં રાત્રે સુતા પહેલાં સ્નાન કરવાના છે આ 5 ફાયદા, શરીર અને દીમાગનો થાક થશે દૂર

Health Benefits: દરરોજ સ્નાન કરવું માણસની જરૂરિયાત છે. તેનાથી ના માત્ર પર્સનલ સ્વચ્છતા સારી રહે છે પરંતુ દિમાગને પણ નવી તાજગી મળે છે. ગરમીની સિઝનમાં લોકો એકથી વધારે વખત સ્નાન કરવાનું પસંદ કરે છે કેમ કે, ભારે ગરમી અને ભેજના કારણે ખુબ જ પરસેવો થયા છે. આજે અમે તમને રાત્રે સ્નાન કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દિવસભરની દોડાદોડી બાદ બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે એવામાં રાત્રે સ્નાન કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સમયે સ્નાનથી ના માત્ર થાક દૂર થયા છે, પરંતુ ઘણા લાભ પણ થઈ શકે છે.

ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
પ્રેગનન્સી બાદ વજન વધી ગયું છે Don't Worry, આ ખાસ ટિપ્સથી બોડીને બનાવો Slim & Trim
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ

રાત્રે સ્નાન કરવાના 5 ફાયદા
1. આવશે શાંતિપૂર્ણ ઉંઘ

લોકો રાત્રે સ્નાન કરવામાં આળસ કરે છે. રાતના સમયે સ્નાન કરવાથી આપણા શરીરની ઇમ્યુનિટી લેવલ વધે છે. તેનાથી મૂડ ફ્રેશ થાય છે. જેના કારણે રાત્રે ઉંઘ પણ સારી આવે છે અને શાંતિપૂર્ણ ઉંઘનો આંનદ પણ માણી શકો છો.

2. બ્લડ પ્રેશર કંટ્રોલ
ક્યારે તમે વિચાર્યું છે કે રાત્રે સ્નાન કરવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે? પરંતુ આ સત્ય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લમ રહે છે. તેમણે રાત્રે સ્નાન કરવું જોઇએ. તેનાથી તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

Prabhas, Kriti Sanon સ્ટારર Adipurush નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં મચી ગઇ હલચલ!
1 missed call પણ તમને લગાવી શકે છે લાખોનો ચૂનો, થઇ જાવ સાવધાન
AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ
Traffic Police ઉભી રાખશે તો પણ પસ્તાશે! આ ઉપાય કરી લો કયારેય નહીં કાપી શકે Challan!

3. સ્થૂળતા દૂર થશે
જ્યારે આપણે વધારે ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરીએ છે, તો કેરેલી બર્ન થવા લાગે છે. જેના કારણે આપણી સ્થૂળતા જૂર થયા છે. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે, પાણી ગરમ એટલું ન હોવું જોઇએ કે જે તમારી સ્કીનને નુકસાન પહોંચાડે. પાણીનું ટેમ્પ્રેચર એટલું જ રાખો જેટલું તમારું શરીર સહન કરી શકે. એવું સામે આવ્યું છે કે, રાત્રે સ્નાન કરવાથી વધારે કેલેરી બર્ન થયા છે.

Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
શાબાશ! દેશની આ દીકરીનો એક માર્ક્સ ન કાપી શક્યા શિક્ષકો, આવી દીકરી હોય તો ગર્વ થઈ જાય

4. બ્લડ સર્ક્યુલેશન વધશે
રાતે જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. તેના કારણે તમારા શરીરનો થાક દુર થયા છે, સાથે ઉંઘ સારી આવે છે. જો તમે રાત્રી ઉંઘ દરમિયાન થાક અનુભવો છો તો રાત્રે ગરમ પાણીથી સ્નાન તમારા માટે એક સારો ઉપાય સાબિત થઈ શકે છે.

5. સ્કિન પ્રોબ્લમ્સ થશે દૂર
જો તમને સ્કિનથી જોડાયેલી પ્રોબ્લમ્સ રહે છે તો તમારા માટે રાત્રે સ્નાન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કરવાથી પિમ્પલ્સની પરેશાની, શુષ્ક અને નિસ્તેજ ત્વચા, આ બધાથી છૂટકારો મળશે. તમારી સ્કિન નેચરલી ગ્લોઇંગ બનશે. રાત્રે સ્નાન બાદ તમારી સ્કિન પર સારું મોઇશ્ચ્યુરાઈઝર લગાવો અને પછી સુઈ જાઓ. આ ઉપરાંત પ્રયત્ન કરો કે જ્યારે પણ તમે બહારથી ઘરે પરત ફરો, તો ઠંડા પાણીથી મોઢું ધોવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સમાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)

Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More