Home> LifeStyle
Advertisement
Prev
Next

Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

Skin Care: નેચરલ ગ્લો માટે ફાયદાકારક દક્ષિણ પૂર્વ એશિયાના બ્યુટી બ્લોગર્સ કહે છે કે, વાસી રોટલીનો ફેસ પેક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે. જેના કારણે આપણી સ્કિન તેની જરૂરિયાત મુજબ નમ રહે છે.

Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

VIRAL Basi Roti face pack: સ્કિન સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ઘરેલું નુસ્ખાથી લઈને બ્યૂટી પ્રોડક્ટ સુધી તમામ ઉપાયો ઉપલબ્ધ છે. સ્કિનને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે લોકો પોતાના ચહેરા પર ફેસ પેકનો પણ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વાસી રોટીથી બનેલા ફેસ પેક વિશે સાંભળ્યું છે. આ સાંભળીને તમે પણ ચોંકી જશો. પરંતુ સાઉથ ઈસ્ટ એશિયાની તમામ બ્યૂટી બ્લોગર્સ સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા માટે વાસી રોટલીથી બનેલા ફેસ પેક લગાવવાની સલાહ આપે છે. ઈન્ટરનેટ પર વાસી રોટલીથી બનેલા ફેસ પેક લગાવવાની પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહી છે. એવું કહેવાય રહ્યું છે કે,રોટલીનું ફેસ પેક લગાવવાથી ડાર્ક સ્પોર્ટ્સ, એક્ને, રિંકલ્સ અને બ્લેમિશેસ ઓછી કરવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ

નેચરલ ગ્લો માટે ફાયદાકારક દક્ષિણ પૂર્વ એશિયાના બ્યુટી બ્લોગર્સ કહે છે કે, વાસી રોટલીનો ફેસ પેક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે. જેના કારણે આપણી સ્કિન તેની જરૂરિયાત મુજબ નમ રહે છે. આ સિવાય રોટી ફેસ પેક આપણી ત્વચાને સનબર્ન અને ત્વચાની અન્ય સમસ્યાઓથી ઠીક કરવામાં પણ મદદ કરે છે. 

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ

રોટલીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ આપણી સ્કિન ટોનની સાથે સાથે ટેક્સચરને સુધારે છે. સ્કિનમાં હાજર નેચરલ લેક્ટિક એસિડ આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી આપણી ત્વચા કોમળ રહે છે. 

આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો

હવે અમે તમને જણાવીશું કે વાસી રોટલીનો ફેસ પેક કેવી રીતે બનાવવો....
આના માટે આપણને 2 નંગ વાસી રોટલી, 2 ચમચી દહીં, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુના રસની જરૂર પડશે. સૌ પ્રથમ રોટલીના બંને ટુકડાને મિક્સીમાં પીસીને તેમાંથી પાવડર બનાવી લો. આ પછી પીસેલી બ્રેડમાં દહીં, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ માસ્કને આંખો સિવાય આખા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી રાખો. તે પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. 

આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More