Home> Jobs
Advertisement
Prev
Next

Sarkari Naurki: ધોરણ 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 81100 રૂપિયા મળશે પગાર

BSF Sarkari Naukri: BSF દ્વારા તેમની વેબસાઇટ પર 247 હેડ કંસ્ટેબલ પદો પર નોકરી માટે ઑનલાઇન અરજી માગવામાં આવી છે. BSF ભરતી 2023 અંતર્ગત અરજી પ્રક્રિયા, આયુ સીમા, યોગ્યતા અને અન્ય વિગતો અહીં તમે જોઈ શકો છો.

Sarkari Naurki: ધોરણ 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 81100 રૂપિયા મળશે પગાર

BSF Head Constable Recruitment 2023 Notification: BSF માં હેડ કાંસ્ટેબલ (HSI)ના 247 પદો માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા સીમા સુરક્ષા બળ (BSF)ની વેબસાઇટ પર શરૂ કરવામાં આવી છે. જો તમે 12મું (10+2 )/ મેટ્રિક સાથે આઈટી પાસ કરો છો તો તમારા માટે અરજી કરવાની તક છે. તમે આ નોકરી માટે 12 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.

આ પહેલાં BSF ને 247 હેડ કાંસ્ટેબલ (એચસી) પદો માટે રોજગાર સમાચારમાં (22 એપ્રિલ -28 એપ્રિલ) 2023 માં નોટિફિકેશન આપ્યું હતું. કુલ 247 પદોમાંથી 217 એચસી રેડિયો ઓપરેટર્સ (આરઓ) અને 30 એચસી રેડિયો મૈકેનિક (આરએમ) માટે આ જગ્યાઓ બહાર પડી છે.

મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
5 વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત

12મી પાસ (10+2 )/ મેટ્રિક અને 2 વર્ષ કે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મેટ્રિક માટે જરૂરી યોગ્યતા ધરાવતા ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકે છે.

Vacancy Details BSF 
HC (Radio Operator)-217
HC (Radio Mechanic)-30

જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

Mouth Ulcers: શું ગરમીને કારણે વારંવાર મોઢામાં પડે છે ચાંદા? અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય

Educational Qualification
એચસી (રેડિયો ઓપરેટર) -ઉમેદવારોએ ફિજિક્સ, કેમિસ્ટ્રી અને મેથમેટિક્સમાં કુલ 60% ટકા સાથે 12મું (10+2 ) ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. બે વર્ષ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાથે મેટ્રિક.

Age Limit BSF Head Constable Recruitment 2023
12 મે 2023 થી 18 થી 25 વર્ષ.
સરકારી આદેશો અનુસાર અનુસૂચિ જાતિ / અનુસૂચિ જાતિ / અન્ય પાછલી વર્ગ શ્રેણી અને અન્ય વિશિષ્ટ વર્ગના કર્મીઓ માટે ઉંમરમાં છૂટછાટ અપાય છે.

ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી

Pay Scale BSF Head Constable Recruitment 2023 Notification
પગાર મેટ્રિક્સ લેવલ -4 (25,500-81100 રૂપિયા) અને સમય-સમય પર કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાતા અન્ય ભથ્થાઓ અનુસાર

How To Download: BSF Head Constable Recruitment 2023 Notification

આ પદો પર અરજી કરવા માટે સૌથી પહેલા BSFની વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
તેના પછી Announcements સેક્શનમાં જાઓ.

Gut Cleaning Tips: પેટ સાફ કરવા માટે આ ટિપ્સ અજમાવો, ઘણી બીમારીઓ થઈ જશે દૂર
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
મે મહિનામાં ફરવા માટે ભારતના Top Ten સ્થળો, ગરમીમાં મળશે ટાઢક

તેના પછી ‘ notification link for pdf of Head Constable recruitment 2023' પર જાઓ.

તેના પછી તમારું આગળ એક નવું પેજ ખુલશે. આ એક પીડીએફ ફાઇલ છે.

હવે તમે તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More