Home> India
Advertisement
Prev
Next

મેટ્રોમાં મહિલાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, તાળીઓના ગળગળાટથી ગુંજ્યો ડબ્બો; જુઓ વાયરલ વીડિયો

Dance Video: ઇન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો રહે છે. તેમાંથી કેટલાક એવા વીડિયો હોય છે જે દિલને ટચ કરી જાય છે તો કેટલાક એવા વીડિયો હોય છે જે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક ગામની મહિલાઓએ એવો ડાન્સ કર્યો કે લોકો તેમના ફેન બની ગયા.

મેટ્રોમાં મહિલાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, તાળીઓના ગળગળાટથી ગુંજ્યો ડબ્બો; જુઓ વાયરલ વીડિયો

Trending Video: સોશિયલ મીડિયા પર આજકાલ મેટ્રોમાં ડાન્સ કરી તેનો વીડિયો પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં એક વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ વીડિયામાં બે મહિલાઓ ઘુંઘટમાં ડાન્સ કરતી જોવા મલી રહી છે.

વીડિયોએ કર્યા આશ્ચર્યચકિત
મેટ્રોમાં તમે ઘણા પ્રકારના યાત્રીઓ જાોયા હશે, પરંતુ એવી મહિલાઓ જે કદાચ જ ક્યારે જોઈ હોય જે બેધડક ડાન્સ કરી જોવા મળે. તેમને આ વાતનો કોઈ ફરક પડતો નથી કે લોકો તેમના વિશે શું વિચારે છે, તેઓ તો માત્ર ડાન્સ એન્જોય કરી રહી છે. પહેલા તમે પણ આ વીડિયોને જોવો...

ડાન્સે જીત્યું લોકોનું દિલ
આ બંને મહિલાઓનો ડાન્સ જોઈ યાત્રી પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. યાત્રીઓએ તેમના માટે તાળીયો પણ વગાડી હતી. બંને મહિલા સાડીમાં જરબદસ્ત ડાન્સ કરી રહી હતી. આ વીડિયો જોઈ ઘણા લોકો એન્ટરટેન થઈ રહ્યા છે. યાત્રીઓને પણ કંઈક નવું જોવા મળ્યું. કેટલાક લોકોએ મેટ્રોની અંદર ડાન્સ કરવાને લઇને વિરોધ પણ કર્યો.

મહિલાઓના સ્ટેપ્સે મચાવી ધૂમ
મહિલાઓના સ્ટેપ્સ રેકોર્ડ કરવા માટે કેટલાક લોકોએ તેમનો વીડિયો પણ બનાવ્યો. આ રીતે મેટ્રોમાં ડાન્સ કરનારના વીડિયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. પરંતુ આવા વીડિયો માટાભાગે નાના બાળકોના હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More