Home> India
Advertisement
Prev
Next

Video: કેમેરામાં કેદ થઈ મકાનમાલિકના ભાઈની એવી હરકત...એકલી ભાડે રહેતી મહિલાઓ ચેતજો

Viral Video: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મહિલા સાથે મોટી દુર્ઘટના ઘટી ગઈ. મહિલા એક ઘરમાં ભાડે રહેતી હતી. જ્યાં મકાન માલિકના ભાઈની તેના પર ખરાબ નજર હતી.

Video: કેમેરામાં કેદ થઈ મકાનમાલિકના ભાઈની એવી હરકત...એકલી ભાડે રહેતી મહિલાઓ ચેતજો

Viral Video: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મહિલા સાથે મોટી દુર્ઘટના ઘટી ગઈ. મહિલા એક ઘરમાં ભાડે રહેતી હતી. જ્યાં મકાન માલિકના ભાઈની તેના પર ખરાબ નજર હતી. બીચારી મહિલાને ખબર પણ નહતી કે કોઈ છૂપાઈને તેને જુએ છે. જાણો શું છે સમગ્ર મામલો.

મામલો પોલીસ પાસે પહોંચ્યો અને પીડિત મહિલાએ મકાન માલિકના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. હિન્દુ જાગરણ મંચે પોલીસને ચેતવણી આપી. તેમણે કહ્યું કે પોલીસ ગંભીર કલમો લગાવીને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરો નહીં તો ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે. આ સમગ્ર ઘટના રાજેન્દ્રનગર પોલીસ  મથકના હદ વિસ્તારની દયાનંદ બિલ્ડિંગની છે અને પોલીસ દ્વારા આરોપી યુવક લક્કી ઉર્ફે આસિફની પૂછપરછ થઈ રહી છે. 

ખાસ નોંધ: આ એક વાઈરલ વીડિયો છે. ઝી24કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More