Home> India
Advertisement
Prev
Next

SC માં UP પોલીસનો જવાબ, 'ફેક ન હતું વિકાસ દુબેનું એન્કાઉંટર, આત્મરક્ષામાં ચલાવી ગોળીઓ'

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં યૂપી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. પોતાના જવાબમાં પોલીસે એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે તેને આ પ્રકારે પણ ફેક એન્કાઉન્ટર કહી ન શકાય.

SC માં UP પોલીસનો જવાબ, 'ફેક ન હતું વિકાસ દુબેનું એન્કાઉંટર, આત્મરક્ષામાં ચલાવી ગોળીઓ'

નવી દિલ્હી: વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં યૂપી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. પોતાના જવાબમાં પોલીસે એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે તેને આ પ્રકારે પણ ફેક એન્કાઉન્ટર કહી ન શકાય. તો બીજી તરફ એન્કાઉન્ટરને લઇને કોઇપણ પ્રકારનો સંશય ન રહ્યો, તેના માટે સરકારે પણ યોગ્ય પગલાં ભર્યા છે. 

યૂપી પોલીસના મહાનિર્દેશકની માફક જવાબમાં કહેવામાં આવ્યું છે કે એન્કાઉન્ટરના મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. આત્મરક્ષામાં પોલીસે ગોળી ચલાવી જ્યારે એક દુર્દાન્ત અપરાધી કસ્ટડીમાંથી પોલીસના હથિયાર ભાગી રહ્યો હતો. 

સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે કોઇ આદેશ આપી શકે છે. 

તમને જણાવી દઇએ કે એન્કાઉન્ટર બાદ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનના અનુસાર યૂપી સરકારે ન્યાયિક આયોગની રચના કરવામાં આવી છે જોકે એન્કાઉન્ટરની તપાસ કરી રહી છે.

યૂપી પોલીસે દુબે વિરૂદ્ધ દાખલ તમામ આપરાધિક કેસની યાદી કોર્ટે આપી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More