Home> India
Advertisement
Prev
Next

Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા, ઉલટી થઈ જશે

Social Media Viral Videos: મોટાભાગે ગુજરાતીની શરૂઆત સેવ-મમરાથી થાય છે જ્યારે મુંબઇવાસીઓ બોમ્બે ભેળના શોખીન હોય છે. ત્યારે એક ફૂડ બ્લોગર અમર સિરોહીએ પોતાના ઇંસ્ટાગ્રામ પેજ foodie_incarnate પર એક વિડીયો અપલોડ કર્યો છે.

Viral Video:  વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા, ઉલટી થઈ જશે

Murmure Making: તમે રોજ સાંજ પડતાની સાથે અથવા સવારે ઓફિસ જતી વેળાએ ટેસથી નાસ્તાની લારી પર નાસ્તો ઝાપટતા હશો. પરંતુ ક્યારેય આ નાસ્તો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની પાછળની આખી પ્રોસેસ જોશો તો ક્યારેય બહારનો નાસ્તો નહી કરો. અવાર નવાર પાઉંભાજી કે પાણીપુરી કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજે અમે તમારી સમક્ષ મમરા કેવી રીતે તૈયાર થાય છે તેનો વીડિયો લઇને આવ્યા છીએ. જેને જોશો જીંદગી મમરા સામે જોશો પણ નહી. 

મોટાભાગે ગુજરાતીની શરૂઆત સેવ-મમરાથી થાય છે જ્યારે મુંબઇવાસીઓ બોમ્બે ભેળના શોખીન હોય છે. ત્યારે એક ફૂડ બ્લોગર અમર સિરોહીએ પોતાના ઇંસ્ટાગ્રામ પેજ foodie_incarnate પર એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં એક વ્યક્તિ મમરા બનાવી રહ્યો છે. મમરા કઇ રહ્યા બનાવવામાં આવે છે તેને જોઇને બધા આશ્વર્યમાં પડી જશે. આ વિડીયો જોયા પછી તમે ક્યારેય ઘરમાં મમરા લાવશો નહી અને બીજા પણ મમરામાંથી બનેલી ભેળ કે અન્ય વસ્તુ ન ખાવાની સલાહ આપશો. જુઓ વીડિયો..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More