Home> India
Advertisement
Prev
Next

Corona Updates: થોડી રાહત બાદ દેશમાં અચાનક કોરોનાના કેસ વધ્યા, મૃત્યુના આંકડા પણ ચોંકાવનારા

કોરોના (Corona Virus) નો આજે ફરીથી જાણે રાફડો ફાટ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64,531 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 27,67,274 પર પહોંચ્યો છે. હાલ 6,76,514 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,37,871 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

Corona Updates: થોડી રાહત બાદ દેશમાં અચાનક કોરોનાના કેસ વધ્યા, મૃત્યુના આંકડા પણ ચોંકાવનારા

નવી દિલ્હી: કોરોના (Corona Virus) નો આજે ફરીથી જાણે રાફડો ફાટ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64,531 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 27,67,274 પર પહોંચ્યો છે. હાલ 6,76,514 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,37,871 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

Corona ને ભારતમાં ચોક્કસપણે મળશે ધોબીપછાડ, દેશી કોરોના Vaccine પર આવ્યા મહત્વના સમાચાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 1092 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 52,889 પર પહોંચ્યો છે. 

D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ  3,17,42,782 સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે. જેમાંથી  8,01,518 નમૂનાનું પરિક્ષણ ગઈ કાલે કરાયું હતું.     

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More