Home> India
Advertisement
Prev
Next

રામાયણનાં વર્લ્ડ રેકોર્ડ સામે LIVEMINT દ્વારા ઉઠાવાયા સવાલ, અમેરિકન સીરિયલને ગણાવી નંબર 1

લોકડાઉન વચ્ચે રામાનંદ સાગરની રામાયણે ટીઆરપી રેટિંગ્સમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેમ પણ કહ્યું કે, રામાયણ વિશ્વમાં સૌથી વધારે જોનારો પ્રોગ્રામ છે. મળતી માહિતી અનુસાર 16 એપ્રીલનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યો. એપિસોડ 7 કરોડ 70 લાખથી વધારે લોકોએ જોયું. જો કે હવે શોની વ્યુઅરશીપ અને વર્લ્ડ રેકોર્ડનાં દાવા પર વિવાદ ગરમાયેલો છે. હવે આ મુદ્દે દુરદર્શન તરફથી નિવેદન આપ્યું છે. હવે બધા કંફ્યૂઝન અંગે સ્પષ્ટતા માટે લાઇવ મિંટે પ્રસાર ભારતીનાં સીઇઓ શશિ શેખરે સંપર્ક કર્યો.  તેમને પુછવામાં આવ્યું કે, કઇ રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત કરવામાં આવી, શશિએ જવાબ આપતા કહ્યું કે, અમને ખબર છે કે, ટીવીરેટિંગ્સનાં ખેલની બહાર પણ અનેક લોકોએ આ શો જોયો છે. મોબાઇલ ટીવી સર્વિસ, જેના પર ડીડીની ચેલન આવે છે. તેમાં જીયો ટીવી અને MX Player, સહિતનાં અનેક માધ્યમો દ્વારા આ શો જોવાઇ રહ્યો હતો.

રામાયણનાં વર્લ્ડ રેકોર્ડ સામે LIVEMINT દ્વારા ઉઠાવાયા સવાલ, અમેરિકન સીરિયલને ગણાવી નંબર 1

નવી દિલ્હી : લોકડાઉન વચ્ચે રામાનંદ સાગરની રામાયણે ટીઆરપી રેટિંગ્સમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેમ પણ કહ્યું કે, રામાયણ વિશ્વમાં સૌથી વધારે જોનારો પ્રોગ્રામ છે. મળતી માહિતી અનુસાર 16 એપ્રીલનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યો. એપિસોડ 7 કરોડ 70 લાખથી વધારે લોકોએ જોયું. જો કે હવે શોની વ્યુઅરશીપ અને વર્લ્ડ રેકોર્ડનાં દાવા પર વિવાદ ગરમાયેલો છે. હવે આ મુદ્દે દુરદર્શન તરફથી નિવેદન આપ્યું છે. હવે બધા કંફ્યૂઝન અંગે સ્પષ્ટતા માટે લાઇવ મિંટે પ્રસાર ભારતીનાં સીઇઓ શશિ શેખરે સંપર્ક કર્યો.  તેમને પુછવામાં આવ્યું કે, કઇ રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત કરવામાં આવી, શશિએ જવાબ આપતા કહ્યું કે, અમને ખબર છે કે, ટીવીરેટિંગ્સનાં ખેલની બહાર પણ અનેક લોકોએ આ શો જોયો છે. મોબાઇલ ટીવી સર્વિસ, જેના પર ડીડીની ચેલન આવે છે. તેમાં જીયો ટીવી અને MX Player, સહિતનાં અનેક માધ્યમો દ્વારા આ શો જોવાઇ રહ્યો હતો.

Flower Supermoon May 2020: આજે સુપરમુનની અદ્ભુત ખગોળીય ઘટના, જાણો શુ છે ખાસ !

જો આ તમામ આંકડાઓ જોડીને જોવામાં આવે તો રામાયણની વ્યુઅરશીપ અંગે વાત કરીએ તો તેને લોકડાઉન દરમિયાન 200 મિલિયન એટલે કે 20 કરોડથી વધારે લોકોએ શો જોયો છે. હું રેકોર્ડ વગેરેનાં વિવાદમાં પડવા નથી માંગતો. લોકડાઉન દરમિયાન આ મહાકાવ્યને જોવા માટે અનેક પરિવારો એક સાથે આવ્યા. લોકોનાં ઘર પર સુરક્ષીત રાખવામાં બ્રોડકાસ્ટિંગ સર્વિસે પોતાનું કામ ખુબ જ પ્રભાવીત રીતે કર્યું.

એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે, જુનમાં હજી કેસ વધશે

શું છે સમગ્ર વિવાદ
એક અખબારનાં દાવા અનુસાર દુરદર્શનનો દાવો ખોટો છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સીરીઝ MASHનો અંતિમએપિસોડ 10 કરોડ 60 લાખથી વધારે લોકોએ જોયો હતો. આ દ્રષ્ટીએ રામાયણ વિશ્વનો સૌથી વધારે જોવાયેલો શો નથી. મૈશનો આ એપિસોડ 28 ફેબ્રુઆરી 1983ના રોજ પ્રસારિત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More