Home> India
Advertisement
Prev
Next

આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે, જબરદસ્ત થયો ખુલાસો

Girls Nude Photo Viral: ડિજિટલ ઈન્ડિયામાં વૃદ્ધ મહિલાઓથી લઈને કોલેજની યુવતીઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહી છે. પરંતુ રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક એપ છોકરીઓના નગ્ન ફોટા વાયરલ કરી રહી છે.

આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે  viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે, જબરદસ્ત થયો ખુલાસો

Using Smart Phone Be Careful: રાજધાની જયપુરના માલપુરા પોલીસ સ્ટેશન ગેટ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતી છેલ્લા ઘણા દિવસોથી પરેશાન છે. તેનો એક ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો લગભગ દરેક સંબંધીઓ સુધી પહોંચી ચૂક્યો છે, સાથે જ આ ફોટો બીજા સેંકડો લોકોને પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો એટલો વાયરલ થયો છે કે યુવતી તેના ઘરની બહાર પણ નથી નીકળી રહી. પરિવાર સાથે પહોંચ્યા બાદ માલપુરા પોલીસ સ્ટેશનમાં ચોક્કસપણે કેસ નોંધવામાં આવ્યો છે.

BSNL ની ધમાકેદાર Offer! સસ્તા પ્લાનમાં આખું વર્ષ સુપરફાસ્ટ ઇન્ટરનેટ, જાણો બીજા ફાયદા
જો તમે નોકરીની તૈયારી કરો છો તો આ 5 Interview Questions ની કરો તૈયારી: HR જરૂર પૂછશે
RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો
Hotels: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો

એક એપ ડાઉનલોડ કરી તો બધુ ઓપન થવા લાગ્યું
વાસ્તવમાં આ આખી ગેમ એક એપ સાથે સંબંધિત છે. 25 વર્ષની છોકરીએ સોશિયલ મીડિયા પર લોન એપ વિશે વાંચ્યું. એપ સ્ટોર પર સર્ચ કરીને ડાઉનલોડ કરી. મહિલાએ પોલીસને કહ્યું કે તે માત્ર તેનો સિવિલ સ્કોર જાણવા માગતી હતી. એટલા માટે એપ ડાઉનલોડ કરી પણ તેને તે સમજાયું નહીં એટલે તેણે પંદર મિનિટ પછી કાઢી નાખી. એપ દ્વારા મોબાઈલ પર જે પણ પરવાનગી માંગવામાં આવી હતી, તેને છોકરી સતત અલાઉ કરતી ગઈ હતી.

Tips: બેડોળ બોડીને આ રીતે બનાવો સ્લીમ એન્ડ ટ્રીમ, દિપીકા પાદુકોણ જેવું બની જશે ફિગર
AC નું બિલ અઠવાડિયા ઓછું કરી દેશે આ 5 ટિપ્સ, 20 થી 30 ટકા ઓછી વપરાશે વિજળી
હેલ્થ ટિપ્સ ! રાતનું ભોજન જમ્યા બાદ ક્યારેય ના કરો આ ભૂલો, શરીરને થશે મોટુ નુક્સાન

પૈસા નહીં આપવામાં આવે તો આ નગ્ન ફોટા વાયરલ થશે
થોડા સમય પછી મને લોન એપના લોકોનો ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે પૈસા મોકલી દેવામાં આવ્યા છે, વાપરો. 18 મેના રોજ તેની જાણ વગર તેના ખાતામાં 3010 રૂપિયાના ત્રણ હપ્તા જમા થયા. એટલે કે તેના ખાતામાં 9030 રૂપિયા જમા થયા અને તેની પાસેથી પંદર હજાર રૂપિયા માંગવામાં આવ્યા. યુવતીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી અને નવ હજાર પરત કરવા માંગતી હતી, પરંતુ પૈસા પરત થયા ન હતા. તે અસ્વસ્થ થઈ ગઈ. થોડા સમય પછી મને એપમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તમારો ન્યૂડ ફોટો તમને અને તમારા ફોન પરના તમામ સંપર્કોને મોકલવામાં આવ્યો છે. પંદર હજાર રૂપિયા નહી આપો તો આવા અનેક ફોટા અમારી પાસે છે.

પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

ફોટા એડિટ કરીને વાયરલ
પોલીસનું કહેવું છે કે એપ ડાઉનલોડ કરતી વખતે તમામ શરતોને મંજૂરી આપ્યા બાદ તમામ માહિતી એપ યુઝર્સ સુધી પહોંચી અને તેમણે કેટલાક ફોટો એડિટ કરીને વાયરલ કર્યા છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

2 દુશ્મન ગ્રહોના 'મહાગોચર' થી આ લોકોને થશે ધનલાભ, મળશે છપ્પરફાડ પૈસા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More