Home> India
Advertisement
Prev
Next

Cement અને Steelના વધતા જતા ભાવ પર ભડ્ક્યા નિતિન ગડકરી, કહી આ વાત

આ સ્ટીલ અને સિમેન્ટના ભાવ એ પ્રકારે વધતા રહ્યા છે તો ભારતને 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પુરૂ કરવું મુશ્કેલ થશે.

Cement અને Steelના વધતા જતા ભાવ પર ભડ્ક્યા નિતિન ગડકરી, કહી આ વાત

મુંબઇ: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ સ્ટીલ (Steel) અને સીમેન્ટ (Cement) સેક્ટર માટે રેગુલેટર બનાવવા પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે મોટી કંપનીઓના ભાવ વધારવા માટે પરસ્પર સાંઠગાંઠ હેઠળ કામ કરી રહી છે. આ સ્ટીલ અને સિમેન્ટના ભાવ એ પ્રકારે વધતા રહ્યા છે તો ભારતને 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પુરૂ કરવું મુશ્કેલ થશે. 

11 લાખ કરોડ રૂપિયાના રોકાણનો ઇશારો
નિતિન ગડકરીનો ઇશારો આગામી 5 વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થામાં 111 લાખ લાખ કરોડ રૂપિયાના રોકાણ તરફ હતો. અહીં ઉલ્લેખનીય છે કે સ્ટીલ અને સિમેન્ટ ઇંડસ્ટી પર આ પ્રકારની સાંઠગાંઠનો આરોપ પહેલાં પણ લગાવ્યા છે. ખાસકરીને રિયલ એસ્ટેટ (Real Estate) ઉદ્યોગે એવા આરોપ લગાવ્યા છે. જોકે રિયલ એસ્ટેટ પણ જરૂરિયાતનો સામાન મોંઘો થવાની ફરિયાદ કરતાં ખર્ચ વધારવાની વાત કરી રહ્યા છે. 

ટ્રેનના સીટ કવરથી બનાવ્યું બોલ્ડ Crop Top, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ, જાણો પછી શું થયું

પીએમ મોદી સાથે કરી આ અંગે ચર્ચા
નિતિન ગડકરી શનિવારે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયા (BAI) ના એક એક કાર્યક્રમને વીડીયો કોન્ફસિંગ દ્વારા સંબોધિત કરતાં કહ્યું 'જ્યાં સુધી સ્ટીલ અને સિમેન્ટની વાત છે આ આપણા બધા માટે મોટી સમ્સ્યા છે. હકિકતમાં મારું માનવું છે કે આ સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરના કેટલાક મોટા લોકોનું કરેલું છે. જોકે સાંઠગાંઠ દ્વારા આ કરી રહ્યા છે. આ સંબંધમાં પ્રધાનમંત્રી સાથે વિચાર વિમર્શ કર્યો છે અને આ મુદ્દે પીએમઓમાં પ્રધાન સચિવ સાથે પણ લાંબી ચર્ચા થઇ છે. 

Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા

સ્ટીલ ઇંડસ્ટ્રીમાં તમામ પાસે પોતાની એક આયરન અને ખાણ છે અને તેમને લેબર અથવા વિજળીના દરમાં કૃષિ વૃધિને પણ વહન કરવી પડી રહી છે. પછી તેમણે આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું કે સ્ટીલ ઇંડસ્ટ્રી કયા પ્રકારે ભાવ વધારવામાં લાગ્યા છે. સિમેન્ટ ઉદ્યોગ વિશે તેમણે કહ્યું કે તે સ્થિતિનો ફાયદો ઉઠાવતાં ભાવ વધારી રહ્યા છે. તેમણે ભાર મુકતાં કહ્યું કે ઇંફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રોજેક્ટની પાઇપલાઇને ધ્યાનમાં રાખતાં આ બંને ઉદ્યોગોનું આ વલણ રાષ્ટ્રીય હિતમાં નથી. 

Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી

રેગુલેટર બનાવીને થઇ શકશે સમસ્યાનું સમાધાન
નિતિન ગડકરીએ કહ્યું કે અમે તેના માટે સમાધાન શોધવાની પ્રક્રિયામાં છીએ. બિલ્ડર્સ એસોસિએશનનું સ્ટીલ અને સિમેન્ટ સેક્ટર માટે એક રેગુલેટર બનાવવાની ભલામણ છે જોકે સારી સલાહ છે, હું તેને જોઇશ. જોકે તેમણે કહ્યું કે રેગુલેટર બનાવવાનું તેમના હાથમાં નથી, પરંતુ તેમણે વાયદો કર્યો કે તે પ્રસ્તાવને આગળ વધારવા માટે મંત્રાલય અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More