Home> India
Advertisement
Prev
Next

Mumbai: NCB એ આ અભિનેતાના ત્યાં પાડી રેડ, ડ્રગ પેડલર સાથે કનેક્શનનો આરોપ

NCB Raid On Armaan Kohli Residence:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ મુંબઇ (Mumbai) માં અભિનેતા અરમાન કોહલી (Armaan Kohli) ના ઘરે રેડ પાડી છે. એક ડ્રગ પેડલર સાથે કનેક્શનના આરોપમાં તેમના ઘરે રેડ પાડી છે. શુક્રવારે રાત્રે એનસીબીએ એક ડ્રગ પેડલરને પકડ્યો હતો. તેની પૂછપરછ બાદ મળેલા પુરાવાઓને આધારે આ રેડ પાડવામાં આવી છે. 

Mumbai: NCB એ આ અભિનેતાના ત્યાં પાડી રેડ, ડ્રગ પેડલર સાથે કનેક્શનનો આરોપ

મુંબઇ: NCB Raid On Armaan Kohli Residence:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ મુંબઇ (Mumbai) માં અભિનેતા અરમાન કોહલી (Armaan Kohli) ના ઘરે રેડ પાડી છે. એક ડ્રગ પેડલર સાથે કનેક્શનના આરોપમાં તેમના ઘરે રેડ પાડી છે. શુક્રવારે રાત્રે એનસીબીએ એક ડ્રગ પેડલરને પકડ્યો હતો. તેની પૂછપરછ બાદ મળેલા પુરાવાઓને આધારે આ રેડ પાડવામાં આવી છે. 

શુક્રવારે ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની થઇ હતી ધરપકડ
એનસીબીએ શુક્રવારે ટેલિવિઝન એક્ટર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી. ગૌરવની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી. ગૌરવના ઘરની થોડીવાર પહેલાં એનસીબીએ રેડ દરમિયાન એમડી ડ્રગ્સ ચરસ અને બીજા ડ્રગ્સ મળી આવ્યા હતા. ગૌરવની ધરપકડ ફિલ્મ કલાકાર એજાજ ખાન સાથે પૂછપરછના આધારે થઇ. 

આ અભિનેત્રીના પ્રાઇવેટ Video થયો LEAK? હવે તોડ્યું મૌન, જાણો શું છે સમગ્ર મામલો

માર્ચમાં અભિનેતા એજાજ ખાનની થઇ હતી ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસ (Drugs Case) માં એનસીબીએ માર્ચ મહિનામાં અભિનેતા એજાજ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સના કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાજ ખાનનું નામ સામે આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More