Home> India
Advertisement
Prev
Next

માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખુબ સારા સમાચાર, ત્રિકુટા પર્વત પર ભારે બરફવર્ષા, જુઓ PICS

માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi) ના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવીના ધામ ત્રિકુટાની પહાડડીઓ પર આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. બરફવર્ષા (Snow Fall)  પણ એટલી કે વૈષ્ણોદેવી ભવન અને ભૈરવ મંદિર જવાના રસ્તાઓ પર બરફની મોટી ચાદર બીછાઈ ગઈ છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે. 

માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખુબ સારા સમાચાર, ત્રિકુટા પર્વત પર ભારે બરફવર્ષા, જુઓ PICS

નવી દિલ્હી/જમ્મુ: માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi) ના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવીના ધામ ત્રિકુટાની પહાડડીઓ પર આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. બરફવર્ષા (Snow Fall)  પણ એટલી કે વૈષ્ણોદેવી ભવન અને ભૈરવ મંદિર જવાના રસ્તાઓ પર બરફની મોટી ચાદર બીછાઈ ગઈ છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે. 

રાહુલ ગાંધીના 'રેપ કેપિટલ' નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું 'માફી માંગે'

fallbacks

સીઝનની આ પહેલી બરફ વર્ષામાં ભૈરવ મંદિર પર લગભગ 2 ફૂટ બરફવર્ષા થઈ. જ્યારે વૈષ્ણો દેવી ભવન પર લગભગ એક ફૂટ બરફવર્ષા થઈ છે. 

2001 Indian Parliament attack: 18 વર્ષ પહેલાંનો કાળો દિવસ જ્યારે ભારતના લોકતંત્ર પર થયો હતો આતંકી હુમલો 

fallbacks

આ બાજુ પહાડો પર ભારે બરફવર્ષા સતત ચાલુ છે. પટણીટોપ, નથાટોપ, અને બદરવામાં ભારે બરફવર્ષા થઈ છે. રાજૌરી-પૂંછમાં શોપિયાને જોડનારા મુઘલ રોડ ઉપર પણ ભારે બરફવર્ષા થઈ છે. બરફવર્ષાના પગલે JAMMU-SRINAGAR નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે જમ્મુ સંભાગના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More