Home> India
Advertisement
Prev
Next

LIVE આત્મહત્યાઃ મુંબઈમાં ટ્રેનની આગળ કુદીને યુવકે જીવ દીધો, જુઓ વીડિઓ

મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર કંપારી છૂટાવી દેનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

 LIVE આત્મહત્યાઃ મુંબઈમાં ટ્રેનની આગળ કુદીને યુવકે જીવ દીધો, જુઓ વીડિઓ

મુંબઈઃ મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર કંપારી છૂટાવી દેનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ દ્રશ્યો તેમને વિચલીત કરી દેનારા છે. જેમાં એક યુવાન દોડતો દોડતો પ્લેટફોર્મ પર આવી ચઢે છે અને જેવી લોકલ ટ્રેન આવે કે તુરંત જ યુવાન ટ્રેન આગળ કૂદી પડે છે. આ ઘટના 12 જૂને સવારે 8 વાગ્યેને 28 મિનિટે આ ઘટના બની હતી. યુવાન પ્લેટફોર્મ પર ફરતો ફરતો અચાનક ટ્રેનની આગળ કૂદી પડે છે અને થોડી સેકન્ડમાં જ તેના રામ રમી જાય છે. હજુ સુધી પણ આ યુવાન કોણ છે તેની ઓળખ પોલીસ કરી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More