Home> India
Advertisement
Prev
Next

આ શખ્સે ઘરની છત પર ઉભી કરી Scorpio, જાણો આનંદ મહિન્દ્રાએ શું કહ્યું

કાર પ્રેમિયોમાં સ્કોર્પિયોને લઇને અલગ જ લેવલની દીવાનગી જોવા મળી રહી છે. તેના માટે સ્કોર્પિયો ખરીદવી અને ઓફરોડિંગ કરવું એક સ્વપ્ન સમાન હોય છે. એવામાં અમે તમને એક એવા શખ્સ વિશે જણાવી રહ્યાં છીઓ જેને સ્કોર્પિયો માટે દીવાનગીની તમામ હદ પાર કરી દીધી છે.

આ શખ્સે ઘરની છત પર ઉભી કરી Scorpio, જાણો આનંદ મહિન્દ્રાએ શું કહ્યું

ભાગલપુર: કાર પ્રેમિયોમાં સ્કોર્પિયોને લઇને અલગ જ લેવલની દીવાનગી જોવા મળી રહી છે. તેના માટે સ્કોર્પિયો ખરીદવી અને ઓફરોડિંગ કરવું એક સ્વપ્ન સમાન હોય છે. એવામાં અમે તમને એક એવા શખ્સ વિશે જણાવી રહ્યાં છીઓ જેને સ્કોર્પિયો માટે દીવાનગીની તમામ હદ પાર કરી દીધી છે.

બિહારના એક શખ્સને તેની પ્રથમ સ્કોર્પિયો કારથી એટલો પ્રેમ હતો કે, તેણે તેના ઘરની છત પર જ મહિન્દ્રા સ્કોર્પિયો જેવી દેખાતી પાણીની ટાંકી બનાવી છે. સ્કોર્પિયો માટે આવી દીવાનગીની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો:- દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી

શખ્સના આ કામથી આનંદ મહિન્દ્રા પણ પ્રભાવિત થયા. આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર સ્કોર્પિયો ટાંકીની તસ્વીર શેર કરી લખ્યું, સ્કોર્પિયો ઘરની છત પર ચમકી રહી છે. પહેલી ગાડી પ્રતિ આટલો પ્રેમ અમે સલામ કરીએ છે. ઘરના માલિકના માટે મારું સન્માન.

પ્રાપ્ત જાણકારી અનુસાર બિહારના ભાગલપુરના રહેવાથી ઇન્તસર આલમે તેની પ્રથમ કાર તરીકે મહિન્દ્રા સ્કોર્પિયો ખરીદી હતી. હવે તેની પ્રથમ કાર સ્કોર્પિયોનું એક મોડલ તેના ચાર માળના ઘરની છત પર બનાવ્યું છે. આ ઓરિજનલ મહિન્દ્રા સ્કોર્પિયો જેવું દેખાયે છે પરંતુ આ એક પાણીની ટાંકી છે. જાણકારી અનુસાર આ ટાંકીને બનાવવા માટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More