Home> India
Advertisement
Prev
Next

Ambani education details: નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી જાણો કેટલું ભણેલી છે અંબાણી પરિવારની મહિલાઓ

Ambani education details: મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો તેમના વૈભવી જીવન અને અલગ શૈલી માટે જાણીતા છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. ઘણા લોકો જાણવા માંગે છે કે અંબાણી પરિવારની મહિલાઓ કેટલી શિક્ષિત છે? 

Ambani education details: નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી જાણો કેટલું ભણેલી છે અંબાણી પરિવારની મહિલાઓ

Ambani education details: હાલના સમયમાં મુકેશ અંબાણીને કોણ નથી જાણતું, મુકેશ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે. તે મુંબઈમાં રહે છે. મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો તેમના વૈભવી જીવન અને અલગ શૈલી માટે જાણીતા છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. ઘણા લોકો જાણવા માંગે છે કે અંબાણી પરિવારની મહિલાઓ કેટલી શિક્ષિત છે? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

fallbacks
  
નીતા અંબાણી
નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની છે. નીતા અંબાણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. નીતા અંબાણીએ મુંબઈની નરસી મોંજી કોલેજ ઓફ કોર્મસ એન્ડ ઈકોનોમિક્સ  ઈન્સ્ટિટ્યૂટમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. નીતા અંબાણી ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

fallbacks

આ પણ વાંચો:
ઉનાળાની ઋતુમાં આ ટિપ્સ અપનાવીને તમે તમારી બાઇકની સંભાળ રાખી શકો છો
ફોન બોમ્બની જેમ ફૂટે છે! એક વ્યક્તિનું મૃત્યુ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?
ટુ વ્હીલર ચલાવતી વખતે આ સેફ્ટી ટિપ્સ કરો ફોલો, અકસ્માતનું જોખમ થશે ઓછું

શ્લોકા મહેતા
શ્લોકા મહેતા મુકેશ અંબાણીની મોટી વહુ છે.  શ્લોકા મહેતા ભારતના પ્રખ્યાત હીરાના વેપારીની પુત્રી છે. તે તેના ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. શ્લોકા મહેતાએ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, યુએસએમાંથી  માનવશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. શ્લોકા મહેતા અવારનવાર પોતાનો સમય સામાજિક કાર્યોમાં વિતાવે છે.

fallbacks

રાધિકા મર્ચન્ટ 
રાધિકા અંબાણીએ તાજેતરમાં મુકેશ અંબાણીના નાના પુત્ર સાથે સગાઈ કરી છે. રાધિકા પોતાની સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકા મર્ચન્ટે 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. રાધિકાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું.

fallbacks

આ પણ વાંચો:
માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારૂં રાશિફળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More