Home> India
Advertisement
Prev
Next

Honeymoon: સુહાગરાત બરાબર મનાવ્યા બાદ વરનું મોત! ચીસાચીસ કરી દુલ્હને કહ્યું આમા મેં કઈ નથી કર્યું

groom died after honeymoon: ઘરમાં લગ્નની ખુશી હતી. શુભ ગીતો ગાવામાં આવી રહ્યા હતા. સાથે જ વરરાજાના મોતથી ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. દુલ્હનની હાલત પણ એવી હતી કે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

Honeymoon: સુહાગરાત બરાબર મનાવ્યા બાદ વરનું મોત! ચીસાચીસ કરી દુલ્હને કહ્યું આમા મેં કઈ નથી કર્યું

Groom died after honeymoon: યુપીના મૈનપુરી જિલ્લામાં એક ખૂબ જ દર્દનાક ઘટનામાં, હનીમૂનના બીજા જ દિવસે વરરાજાનું મૃત્યુ થયું. વરરાજાના મૃત્યુથી ઘરમાં કોહરામ મચી ગયો છે. જ્યારે નવી વહુ બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે એક જ વાત પૂછી રહી હતી, 'મારો શું વાંક હતો, મારી સાથે આવું કેમ થયું'. સમાચાર મળતા જ દુલ્હનના માતા-પિતા પણ ત્યાં પહોંચી ગયા હતા. લગ્નની ખુશી થોડા કલાકોમાં જ શોકમાં ફેરવાઈ ગઈ.

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

વિધિપૂર્વક કરવામાં આવ્યા હતા લગ્ન-
આ ઘટના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કંસ ગામની છે. ગામના રહેવાસી જાનવેદનો પુત્ર સોનુ (21) બી.એ.નો વિદ્યાર્થી હતો. તેના લગ્ન કિશ્ની પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા સદા સોજ ગામની રહેવાસી આરતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. 11 મેના રોજ કિશ્નીના હનુમાનગઢી સ્થિત લગ્ન હોલમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન સંપન્ન થયા હતા. આ પછી 12 મેના રોજ તે તેની પત્નીને લઈને ઘરે આવ્યો હતો. યુવાન પુત્રવધૂના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ હતો. સંબંધીઓ અને મહેમાનોની હાજરીમાં આખો દિવસ કાર્યક્રમો ચાલુ રહ્યા.

આ પણ ખાસ વાંચોઃ  પીરિયડમાં કેમ થાય છે વધારે મન? આ સમયે સેક્સ કરાય કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?

નવો વરરાજા સોનું શનિવારે સાંજે ઇન્વર્ટરનું વાયરિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો. એ સમયે તે બેભાન થઈ જતાં પરિવારના સભ્યો તેને ઉતાવળમાં સૈફઈ મેડિકલ કોલેજ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આંખના પલકારામાં જે ઘરમાં થોડા સમય પહેલાં ખુશીઓ હતી તે માતમમાં ફેરવાઈ ગઈ. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. રવિવારે ગમગીન વાતાવરણમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો...
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More