Home> India
Advertisement
Prev
Next

Good Luck Signs: ઘરની બાલ્કની-આંગણામાં દેખાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, શરૂ થાય છે સોનેરી દિવસો

Signs Of Good Time : જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. સારી ખરાબ ઘટનાઓ થતાં પહેલાં તેના સંકેત પણ મળે છે. આજે અમે કેટલાક એવા શુભ સંકેતો વિશે જાણાવીએ છીએ. જેને મળતાં સોનેરી દિવસ શરૂ થવાનો ઇશારો આપે છે. 

Good Luck Signs: ઘરની બાલ્કની-આંગણામાં દેખાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, શરૂ થાય છે સોનેરી દિવસો

Good Luck Signs in Home : જીવનમાં સારો અને ખરાબ બંને પ્રકારનો સમય આવે છે. આ સારો અને ખરાબ સમય આવતાં પહેલાં વિભિન્ન રીતોથી સંકેત પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના ઉપરાંત શકુન શાસ્ત્રમાં પણ એવા શુભ-અશુભ સંકેતો વિશે વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. આજે અમે કેટલા એવા શુભ સંકેતિ વિશે જણાવીશું કે જે આપણને જીંદગીની સામાન્ય ઘટનાની માફક લાગે છે પરંતુ આ સંકેત સોનેરી દિવસ શરૂ થવાનો ઇશારો આપે છે. 

સારા દિવસ આવવાના શુભ સંકેત
ઘરમાં ચકલીનું આગમન: ઘરમાં ચકલીના આગમનને શુભ ગણવામાં આવે છે. જો સવાર સવારમાં તમારી ઘરની બાલ્કની અથવા આંગણામાં ચકલી આવવા લાગે અને બોલવા લાગે તો આ શુભ સંકેત છે. આ ઘટના જણાવે છે કે તમારા સારો સમય શરૂ થવાનો છે. તમારા જીવનમાં ખુશીઓ, સફળતા અને ધન આવવાનું છે. 

ઘરના દરવાજા પર ગાયનું આગમન: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે અને ગાયનું દૂધ, છાણ વગેરેને પણ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. જો સવાર સવારમાં ગાય તમારા દરવાજા પર આવવા લાગે અથવા છાણ કરીને જાય તો એ પણ જીવનમાં ખુશહાલી આવવાના સંકેત છે. એવી સ્થિતિમાં ગાયને રોટલી જરૂર ખવડાવો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થઇને જલદી જ ખૂબ સુખ-સમૃદ્ધિ આપે છે. 

પૂજાનું નારિયેળ દેખાવવું: સવાર સવારમાં પૂજાનું નારિયેળ દેખાવવું અથવા મંદિરની ઘંટી સંભળાવવી પણ ખૂબ શુભ સંકેત છે. આ પ્રકારે સવારે શંખનો અવાજ સંભળાય તો તમને મોટી સફળતા મળવાનો ઇશારો આપે છે. આ દર્શાવે છે કે તમારા પર માતા લક્ષ્મી જલદી જ મહેરબાન થનાર છે. 

જળથી ભરેલો કળશ: સવારના સમયે ઘરમાંથી નિકળતી વખતે જળથી ભરેલું પાત્ર દેખાવવું શુભ ગણવામાં આવે છે. આમ થવું કામમાં સફળતા મળવી, ધન લાભ થવો અથવા કોઇ શુભ ઘટના સર્જાવવા તરફ ઇશારો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરી ન હતી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More