Home> India
Advertisement
Prev
Next

Girl super sensual dance: ઓરેન્જ બ્લાઉઝમાં 'ચોલી કે પીછે' ગીત પર યુવતીનો જબરદસ્ત હોટ ડાન્સ, Video જોઈને પાણી પાણી થઈ જશો

Girl Dance Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ સિવાય, લોકો નેટિઝન્સ માટે ટ્રેન્ડિંગ સ્ટાર કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે એક્ટિંગ કે ડાન્સ કરતા જોવા મળે છે. આ ક્રમમાં યુવતીઓનો ડાન્સ ખુબ જ ડિમાન્ડમાં રહે છે. 

છોકરીઓના ડાન્સ વીડિયો કે રીલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ જાય છે. યુવતીઓ કે છોકરીઓ જેવા વીડિયો પોસ્ટ કરે કે તેને જોવા માટે જાણે નેટિઝન્સની હોડ જામે છે. એકવાર ફરીથી  એક યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાના બેલી ડાન્સથી બધાના મન જીત્યા છે. 

આ વીડિયોમાં યુવતી આખા ડાન્સ ગ્રુપ સામે ડાન્સ કરતી જોવા મળે છે. હિટ બોલિવુડ આઈટમ નંબર ચોલી કે પીછે પર તેનો એનર્જેટિક અને પાવરફૂલ બેલી ડાન્સ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. સિઝલિંગ બેલી ડાન્સ દર્શો માટે ટાર્ગેટ સેટ કરી રહ્યો છે. બેલ્ટ સાથે ઓરેન્જ બ્લાઉઝ અને બેલી ડાન્સિંગ એલીટ સ્કર્ટમાં તે એકદમ કાતિલ હસીના લાગે છે. 

જુઓ Video

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
સિઝલિંગ પરફોર્મન્સ બધાનું મન જીતી રહ્યું છે. વીડિયોને ઓજસ્વી વર્માએ યુટ્યૂબ પર શેર કર્યો છે. વીડિયો યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. ગજબના ડાન્સ મૂવ્સના લોકો દીવાના બની રહ્યા છે. આ વીડિયો હજારોવાર જોવાઈ ચૂક્યો છે. 

ઓસ્કર્સમાં ભારતનો ડંકો, 'નાટુ નાટુ'એ રચ્યો ઈતિહાસ,આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

ઓસ્કરમાં ભારતનો દબદબો, મળ્યા બે એવોર્ડ, જાણો કોની ઝોળીમાં આવ્યો કયો એવોર્ડ

'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' એ રચ્યો ઈતિહાસ, જીત્યો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More