Home> India
Advertisement
Prev
Next

Hotel and Toilet Rules: આ કામ માટે ફ્રીમાં કરી શકો છો ફાઇવ સ્ટાર હોટલ અને રેસ્ટોરેન્ટનો ઉપયોગ, આ છે નિયમ

ઘણીવાર એવું થાય છે કે જ્યારે પોશ વિસ્તારમાં ફરી રહ્યા છો અને અચાનક આપણે ટોયલેટની જરૂર પડે છે. ત્યારે આપણે પબ્લિક ટોયલેટને શોધીએ છીએ. જ્યારે પબ્લિક ટોયલેટ મળતું નથી તો પછી એવી એકાંતવાળી જગ્યા શોધવાનો પ્રયત્ન કરીએ છી જ્યાં ટોયલેટ કરી શકીએ. 

Hotel and Toilet Rules: આ કામ માટે ફ્રીમાં કરી શકો છો ફાઇવ સ્ટાર હોટલ અને રેસ્ટોરેન્ટનો ઉપયોગ, આ છે નિયમ

Law For Toilet in Restaurant and Hotel: ઘણીવાર એવું થાય છે જ્યારે આપણે પોશ વિસ્તારમાં ફરતા હોઇએ છીએ અને અચાનક આપણે ટોયલેટની જરૂર પડે છે. ત્યારે આપણે પબ્લિક ટોયલેટને શોધીએ છીએ. જ્યારે પબ્લિક ટોયલેટ મળતું નથી તો પછી એકાંતવાળી જગ્યા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં આપણે ટોયલેટ કરી શકીએ. પરંતુ કો ગ્રીન બેલ્ટ અથવા ખૂણામાં જઇને ગંદકી પણ ફેલાવીએ છીએ, જે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. અહીં તમને જણાવી દઇએ કે આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો કોઇપણ હોટલ રેસ્ટોરેન્ટ ભલે તે ફાઇવ સ્ટાર કેમ ન હોય, ત્યાં જઇને ટોયલેટ કરી છો. કાયદાકીય રીતે આ સુવિધા ફ્રી છે. ચાલો વિસ્તારપૂર્વક તમને જણાવીએ તેની સાથે સંકળાયેલો કાયદો. 

ફ્રીમાં મળે છે આ સુવિધા
જો તમારે ક્યારેય પણ ટોયલેટની એવી જરૂર પડી જાય તો આમ-તેમ જગ્યા શોધવાની કરતાં તમે જુઓ કે આસપાસ કોઇ રેસ્ટોરેન્ટ અથવા હોટલ છે કે નહી. એવી સ્થિતિમાં આ બંને સારા વિકલ્પ છે. તેનો યૂઝ તમે જરૂર પડતાં ગમે ત્યારે ફ્રીમાં કરી શકો છો. કાયદો આ અધિકાર આપે છે કે પેશાબ લાગે ત્યારે કોઇપણ રેસ્ટોરેન્ટ અથવા હોટલના વોશરૂમનો ઉપયોગ તમે કરી શકો છો. તસ લાગવાની સ્થિતિમાં પણ આ નિયમ છે અને આ તમને અધિકાર આપે છે કે તમે કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટમાં જઇને ફ્રીમાં પાણી પી શકો છો. 
આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ

શું કહે છે કાયદો
ઇન્ડીય સીરીઝ એક્ટ 1887 ના અનુસાર તરસ અથવા પેશાબ લાગે ત્યારે દેશની કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટમાં જઇને તમે વોશરૂમનો ઉપયોગ કરી શકો છો. તરસ લાગતાં તમે અહીં પાણી પણ મંગાવીને પી શકો છો. તમારે તેના માટે કોઇ પૈસા ચૂકવવા નહી પડે. આ સુવિધા ફ્રી છે. 

ના પાડે તો લેવામાં આવે છે એક્શન
જો કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટ તમને સુવિધાઓ આપતાં રોકે તો તમે તેના માલિક અથવા કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો. તમારી ફરિયાદના આધારે ઉક્ત હોટલ અને રેસ્ટોરેન્ટના માલિક વિરૂદ્ધ સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. એટલું નહી, તેમનું લાઇસન્સ પણ કેન્સલ થઇ શકે છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More