આજનું પંચાંગ
તારીખ
|
27 જુલાઈ, 2018 શુક્રવાર
|
માસ
|
અષાઢ સુદ પૂનમ
|
નક્ષત્ર
|
ઉ.ષાઢા
|
યોગ
|
વિષ્કુંભ
|
ચંદ્ર રાશી
|
મકર
|
અક્ષર
|
ખ,જ
|
- આજે ગુરૂપૂર્ણિમા છે.
- ગુરૂગાદીનું પૂજન કરવું, ગૂરુદેવનું પૂજન અર્ચન કરવું.
- બે પ્રકારના ગુરૂ હોય છે એક પાણગુરૂ અને બીજા કાષ્ટગુરૂ. પાણગુરૂ પોતે ડૂબે અને બીજાને ય ડૂબાડે અને કાષ્ટગુરુ પોતે તરે અને બીજાને ય તારે.
- ગુરૂદેવને પ્રાર્થના કરીએ કે આપણે ઉત્તમ શિષ્ય બનીએ. ઉત્તમ શિષ્ય બનવું હોય તો શિશ નમાવવું પડે.
- જન્મકંડળીમાં કુલ 12 સ્થાન છે તેમાંથી 5 સ્થાનનું પ્રતિનિધિત્વ ગુરૂગ્રહ કરે છે. માટે ગુરૂગ્રહનું પણ પૂજન કરીએ.
ગ્રહણના અનુસંધાનમાં રાશીફળ
મેષ (અલઈ)
|
- સ્નાયુનો દુઃખાવો અથવા હાડકાનો દુખાવો થાય
- આજે ઊગ્ર બોલાચાલી ન થાય તે જોવું
- બ્લડ પ્રેશરની મુશ્કેલી થઈ શકે
|
વૃષભ (બવઉ)
|
- પારિવારીક તેમજ અંગત મિત્રો સાથે સુમેળ
- અંતરંગ વર્તુળ સાથે મનદુઃખ થાય
- કોઈકના ઝઘડામાં કૂદી ન પડવું
|
મિથુન (કછઘ)
|
- નેત્રપીડાથી સાચવવું
- કુટુંબમાં કડવી વાણી ન બોલવી
- સરકાર સાથે સંકળાયેલા વ્યક્તિએ સાવધાન રહેવું
|
કર્ક (ડહ)
|
- પ્રતિપક્ષ સાથે ખાસ સુમેળ રાખવો
- ભાગીદારી પેઢીમાં ગૂંચ ઊભી થાય
- નાની વાત મોટું સ્વરૂપ ન લઈ લે તે જોવું
|
સિંહ (મટ)
|
- થાક જેવું વર્તાય
- આળસ જેવું વર્તાય
- પગની તકલીફ થઈ શકે છે
|
કન્યા (પઠણ)
|
- આજે કોઈ ચિંતાનું કોઈ કારણ નથી
- પણ, તમારી કલ્પનાના ઘોડા પૂર ઝડપે દોડે
- અને મનમાં દુઃખ ઉત્પન્ન થાય
|
વૃશ્ચિક (નય)
|
- કૌટુંબિક સંબંધોમાં તણાવ સર્જાય
- હાથમાં પીડા અનુભવાય તેવું બને
- હતાશા અનુભવાય પણ ઉત્સાહ જાળવી રાખવો
|
ધન (ભધફઢ)
|
- વાણી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે
- ધન વ્યય થઈ શકે છે
- કંઈક એવું બોલાઈ જાય કે બાજી બગડી જાય
|
મકર (ખજ)
|
- આપની રાશીમાં ગ્રહણ રચાવાનું છે
- સાવધાન રહેવું. હરિ સ્મરણમાં દિવસ વિતાવવો
- નિખાલસ રહેવું. શક્ય હોય તો ગ્રહણ દરમિયાન જમીન ઉપર ચટ્ટાઈ પાથરી સૂઈ જવું.
|
મીન (દચઝથ)
|
- આપના માટે આરોગ્યની જાળવણી અગ્રસ્થાને રહેશે
- ધનસ્થાન પ્રબળ છે
- આજે છેતરામણીથી સાવધાન રહેવું
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે