Home> India
Advertisement
Prev
Next

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી

વિકાસ દુબે મુદ્દે રાજકારણ ગરમાઇ ચુક્યું છે. કોંગ્રેસે વિકાસ દુબેનાં એન્કાઉન્ટર મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં જજની હાજરીમાં કરાવવા માટેની માંગ કરે છે. કોંગ્રેસ એન્કાઉન્ટર પર રાજનીતિ કરી રહી છે. ગુરૂવારે જ્યારે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી તો પ્રિયંકા વાડ્રા સહિત કોંગ્રેસનાં તમામ નેતાઓ આ ધરપકડ સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. યુપી પોલીસ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. પ્રિયંકા વાડ્રાએ તેને મિલીભગત ગણાવ્યું હતું. તો દિગ્વિજય સિંહે તેને ગોઠવેલું સરેન્ડર ગણાવ્યું હતું. 

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી

નવી દિલ્હી : વિકાસ દુબે મુદ્દે રાજકારણ ગરમાઇ ચુક્યું છે. કોંગ્રેસે વિકાસ દુબેનાં એન્કાઉન્ટર મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં જજની હાજરીમાં કરાવવા માટેની માંગ કરે છે. કોંગ્રેસ એન્કાઉન્ટર પર રાજનીતિ કરી રહી છે. ગુરૂવારે જ્યારે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી તો પ્રિયંકા વાડ્રા સહિત કોંગ્રેસનાં તમામ નેતાઓ આ ધરપકડ સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. યુપી પોલીસ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. પ્રિયંકા વાડ્રાએ તેને મિલીભગત ગણાવ્યું હતું. તો દિગ્વિજય સિંહે તેને ગોઠવેલું સરેન્ડર ગણાવ્યું હતું. 

વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

હવે જ્યારે વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે તો ફરી એકવાર કોંગ્રેસની રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. એન્કાઉન્ટર મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, પહેલાથી જ જેની શંકા હતી તો પ્રિયંકા વાડ્રા કહી રહ્યા છે કે, ગુનાખોરોના સંરક્ષકોનું શું. બીજી તરફ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, અનેક સવાલોનાં જવાબ હવે નહી મળે. આ ચુપકીદીએ અનેક લોકોની આબરૂ બચાવી લીધી છે. 

ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો

અર્થ સ્પષ્ટ છે કે, કોંગ્રેસ વિકાસ દુબે દ્વારા પોતાની રાજનીતિ ચમકાવવાનાં પ્રયાસો કરી રહી છે. એમપી કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, ધરપકડમાં ભાજપનાં કોઇ નેતાનું સંરક્ષણ મળી રહ્યું હતું. વિચારો કે કોંગ્રેસ કયા પ્રકારે સતત આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. આ સમગ્ર મુદ્દાનો રાજનીતિક લાભ ઉઠાવવા માટેના પ્રયાસો કરી રહી છે.

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More