Home> India
Advertisement
Prev
Next

INX મીડિયા કેસ: CBIએ ચાર્જશીટ દાખલ કરી, ચિદમ્બરમ-કાર્તિ સહિત 14 લોકોને આરોપી બનાવ્યાં

INX મીડિયા(INX Media Case) મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં પી ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યાં છે.

INX મીડિયા કેસ: CBIએ ચાર્જશીટ દાખલ કરી, ચિદમ્બરમ-કાર્તિ સહિત 14 લોકોને આરોપી બનાવ્યાં

નવી દિલ્હી: INX મીડિયા(INX Media Case) મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં પી ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યાં છે. કોર્ટે 21 ઓક્ટોબરના રોજ આ ચાર્જશીટ પર સુનાવણી હાથ ધરશે. પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ઉપરાંત પૂર્વ મીડિયા વ્યવસાયી પીટર મુખરજી, ઈન્દ્રાણી મુખરજીના નામ પણ સામેલ છે. 

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા, બદમાશો મીઠાઈના ડબ્બામાં લાવ્યાં હતાં હથિયાર

સીબીઆઈની ચાર્જશીટમાં કુલ 14 નામ છે. બીજી બાજુ દિલ્હીની જ કોર્ટે ગુરુવારે ચિદમ્બરમને 24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં પૂછપરછ માટે મોકલ્યા છે. કોર્ટે ઈડીને કહ્યું છે કે પ્રત્યેક 48 કલાકમાં તેમનું મેડિકલ કરાવવું જરૂરી છે. 

જુઓ LIVE TV

આ સાથે જ કોર્ટે ચિદમ્બરમની ઈડી કસ્ટડી દરમિયાન ઘરનું બનેલું ભોજન, પશ્ચિમી શૈલીનું શૌચાલય અને દવાઓના ઉપયોગ તથા પરિવારના સભ્યોને મળવાની મંજૂરી આપી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More