Home> India
Advertisement
Prev
Next

PM મોદીના ભાઈ અચાનક હોસ્પિટલમાં દાખલ! મોદીની જ છે કોપી, કોઈની નથી ભરતા શરમ...

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કિડની સંબંધિત બિમારી બાદ તેમને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

PM મોદીના ભાઈ અચાનક હોસ્પિટલમાં દાખલ! મોદીની જ છે કોપી, કોઈની નથી ભરતા શરમ...

નવી દિલ્હીઃ PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી કિડની સંબંધિત સારવાર હેઠળ ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કિડની સંબંધિત બિમારી બાદ તેમને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા નાના છે અને 5 ભાઈ-બહેનોમાં ચોથા નંબરે છે. અમદાવાદમાં તેમની કરિયાણાની દુકાન અને ટાયરનો એક શોરૂમ પણ છે.

આ પણ ખાસ વાંચોઃલસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓFD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!ચૂલાની રાખમાં એવું શું હોય છેકે, લોકો ઉંચી કિંમતે ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?

પ્રહલાદ મોદી પીએમ નરેન્દ્ર મોદી કરતા નાના છે. 5 ભાઈ-બહેનોમાં તે ચોથા નંબરે છે. તેઓ પીએમ મોદી કરતા 2 વર્ષ નાના છે. પ્રહલાદ મોદીની અમદાવાદમાં કરિયાણાની દુકાન છે અને તેમનો ટાયરનો શોરૂમ પણ છે. આ પહેલા પ્રહલાદ મોદી 2018માં ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત ફેર પ્રાઈસ શોપ અને કેરોસીન લાયસન્સ ધારકનો ગ્રાહકો સાથેનો વિવાદ ઉકેલાઈ રહ્યો ન હતો, જેના કારણે પ્રહલાદ મોદીએ હડતાળની જાહેરાત કરી હતી. તે સમયે તેઓ ગુજરાત ફેર પ્રાઈસ શોપ ઓનર્સના પ્રમુખ હતા. પીએમ મોદીના 5 ભાઈ-બહેન છે. તેને એક બહેન અને 4 ભાઈઓ છે. સોમા મોદી, અમૃત મોદી, નરેન્દ્ર મોદી, પ્રહલાદ મોદી, પંકજ મોદી અને એક બહેન વાસંતી મોદી. પીએમના મોટા ભાઈનું નામ સોમા મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.

આ પણ ખાસ વાંચોઃડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલરેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધશબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...

પીએમ મોદીના બીજા ભાઈનું નામ અમૃત મોદી છે. તે એક ખાનગી કંપનીમાં લેથ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. નિવૃત્તિ બાદ હવે તેઓ અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમની પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. તેનો 47 વર્ષનો પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. નરેન્દ્ર મોદીએ પોતાનું પારિવારિક જીવન છોડીને સમાજ અને દેશની સેવા કરવાનું શરૂ કર્યું. પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદી કરતા નાના છે અને ચોથા નંબર પર છે.

આ પણ ખાસ વાંચોઃઅહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદપહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત

પીએમ મોદીના સૌથી નાના ભાઈનું નામ પંકજ મોદી છે. તેઓ ગાંધીનગરમાં રહે છે અને તેમની પત્નીનું નામ સીતાબેન છે. પંકજ મોદી માહિતી ખાતામાં નોકરી કરતા હતા. પીએમ મોદીની માતા તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે રહેતી હતી. પીએમ મોદીની બહેન ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ ભાઈ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરે છે.

આ પણ ખાસ વાંચોઃજલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતોઆ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More