Home> India
Advertisement
Prev
Next

વસંત પંચમીના દિવસે છે સરસ્વતી પૂજાનું શુભ મૂહુર્ત, જાણી લો શું કરવું અને શું ના કરવું

Basant Panchami 2023: આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7.12 થી બપોરે 12.33 સુધીનો રહેશે. વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાનો આખો દિવસ શિવ યોગ રહેશે. આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ 25 જાન્યુઆરીએ રાત્રે 03.10 કલાકે બનશે અને 26 જાન્યુઆરી બપોરના 03.29 વાગ્યે સમાપ્ત થશે.

વસંત પંચમીના દિવસે છે સરસ્વતી પૂજાનું શુભ મૂહુર્ત, જાણી લો શું કરવું અને શું ના કરવું

Vashant Panchmi: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેથી જ આ તહેવારને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે.હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. વસંત એટલે ઋતુ અને પંચમી એટલે પાંચમો દિવસ. હિંદુ કેલેન્ડર અનુસાર, વસંત પંચમી શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર આવી રહી છે.

આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7.12 થી બપોરે 12.33 સુધીનો રહેશે. વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાનો આખો દિવસ શિવ યોગ રહેશે. આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ 25 જાન્યુઆરીએ રાત્રે 03.10 કલાકે બનશે અને 26 જાન્યુઆરી બપોરના 03.29 વાગ્યે સમાપ્ત થશે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

વસંત પંચમીએ શું કરવું? 
આ દિવસે પીળા અને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ
માતા સરસ્વતીને પીળા અને સફેદ ફૂલ ચઢાવવા. દેવી સરસ્વતીને ચમેલીના ફૂલ ચઢાવો.
જો તમે સંગીત અથવા નૃત્ય સાથે જોડાયેલા છો, તો આ દિવસે મા સરસ્વતીની સાથે તમારા સંગીતનાં સાધનોની પૂજા કરો.
અભ્યાસ કરતા બાળકોએ આ દિવસે પુસ્તકોની પૂજા અવશ્ય કરવી.

આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: 
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત

વસંત પંચમીએ શું ના કરવું?
આ દિવસે કાળા અને લાલ રંગના કપડા ન પહેરો.
કોઈને ખરાબ ન બોલો.
માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો.

આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More