Home> India
Advertisement
Prev
Next

એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો

ચીન સેનાની દરેક હરકત પર નજર રાખવા માટે ત્રણેય સેનાઓ દ્વારા પોતાની ગતિવિધિઓમાં વધારો કરવામાં આવ્યો છે. સેનાએ સમગ્ર એસએસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનના તમામ બેઝ હાઇ એલર્ટ પર છે. જે ફાઇટર જહાજ ટેક ઓફ કરી રહ્યા છે. બીજી તરફ નવ સેના દ્વારા પણ ટોહી વિમાન (જાસુસી વિમાન) દ્વારા સમુદ્રમાં સતત ચીની જહાજો પર નજર રાખવામાં આવી રહી છે. 

એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો

નવી દિલ્હી : ચીન સેનાની દરેક હરકત પર નજર રાખવા માટે ત્રણેય સેનાઓ દ્વારા પોતાની ગતિવિધિઓમાં વધારો કરવામાં આવ્યો છે. સેનાએ સમગ્ર એસએસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનના તમામ બેઝ હાઇ એલર્ટ પર છે. જે ફાઇટર જહાજ ટેક ઓફ કરી રહ્યા છે. બીજી તરફ નવ સેના દ્વારા પણ ટોહી વિમાન (જાસુસી વિમાન) દ્વારા સમુદ્રમાં સતત ચીની જહાજો પર નજર રાખવામાં આવી રહી છે. 

Corona Test: ખાનગી હોસ્પિટલો હવે મનફાવે તેમ નહીં વસૂલી શકે પૈસા, સરકાર લઈ શકે છે આ નિર્ણય

બીજી તરફ બુધવારે રાત્રે વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ લેહ અને શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી હતી. ચીનની સાથે ચાલી રહેલા વિવાદમાં બોર્ડર નજીક લેહ અને શ્રીનગર એરબેઝ ખુબ જ મહત્વનો છે. એવામાં વાયુસેના પ્રમુખની આ મુલાકાત ખુબ જ મહત્વની છે. 

રાજ્યસભા ચૂંટણી: MPમાં PPE કિટ પહેરીને મતદાન કરવા પહોંચી ગયા કોરોના પોઝિટિવ MLA

સરકારના સુત્રો અનુસાર એરફોર્સ ચીફ બે દિવસની મુલાકાતે હતા. પૂર્વી લદ્દાખમાં ચીને 10 હજાર સૈનિકોને તહેનાત કર્યા છે. જેને ધ્યાને રાખીને LAC પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લેતા ઓપરેશનલ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. 17 જુને એરફોર્સ ચીન લેહની મુલાકાત કરી હતી. તે 18 જૂને શ્રીનગર એરબેઝ ખાતે પહોંચ્યા હતા. બંન્ને એરબેઝ પૂર્વી લદ્દાખનાં સૌથી વધારે નજીક છે. વાયુસેનાનાં કોઇ પણ સૈન્ય ઓપરેશન માટે સૌથી જરૂરી છે. અહીંથી ચીનની ગતિવિધિઓ પર સારી રીતે નજર રાખી શકાય છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More