Home> India
Advertisement
Prev
Next

રાશિફળ 28 નવેમ્બર: આ રાશિના સ્ત્રી જાતકો આજે ખાસ રહે સાવધાન, બુધદેવના મંત્રનો કરો જાપ

રાશિફળ 28 નવેમ્બર: આ રાશિના સ્ત્રી જાતકો આજે ખાસ રહે સાવધાન, બુધદેવના મંત્રનો કરો જાપ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

  • હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
  • જો 7 તારીખ હોય તો રવિ અને સોમ
  • આછો લીલો, પીળાશ પડતો લીલો અને પોપટી
  • જો 8 તારીખ હોય તો શનિ, રવિ, સોમ શુભ
  • કાળો, કથ્થઈ અને ઘેરા કલરો
  • જો 9 તારીખ હોય તો રતાશ પડતા રંગો અને મંગળ, ગુરૂ, શુક્ર શુભ દિવસ

તારીખ

28 નવેમ્બર, 2018, બુધવાર

માસ

કાર્તિક વદ છઠ

નક્ષત્ર

પુષ્ય

યોગ

બ્રહ્મ

ચંદ્ર રાશી

કર્ક (ડ,હ)

  1. રવિયોગ સવારે 8.09 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  2. બુધદેવ અસ્તના અને વક્રી છે માટે બુધદેવના મંત્રજાપ કરવો
  3. ઓમ ઐં બુધાય નમઃ આ મંત્રનો જાપ કરવો
  4. ગાયને લીલોઘાસ ચારો ખવડાવવો
  5. આજે ભોજનમાં મગ લઈ શકાય
  6. દિવાળીના પર્વ પછી આ પ્રથમ પુષ્યનક્ષત્ર છે

રાશિ ભવિષ્ય (28-11-2018)

મેષ (અલઈ)

  • દરેક કામ કરવામાં હા-ના થયા રાખે
  • મનમાં સ્પષ્ટતાનો ઘણો અભાવ વર્તાય
  • ડાબા હાથની બિમારી થઈ શકે છે
  • મિત્રો સાથે સંબંધોમાં ઊષ્મા આવે

વૃષભ (બવઉ)

  • સ્ત્રીપાત્ર આજે વધુ ઉશ્કેરાટ કરે
  • પ્રવાસ માટે મન ખૂબ ઇચ્છા કરે
  • પ્રણયના યોગ પણ ખિલ્યા છે
  • સંતાન સાથે મતભેદ થઈ શકે છે

મિથુન (કછઘ)

  • કોઈની સાથે બહુ બોલવાની ઇચ્છા ન થાય
  • સૂનમૂન પરિસ્થિતિની રચના થાય
  • થોડી આળસ પણ વ્યાપી જાય
  • તક મળે પણ વાત આગળ ન વધે

કર્ક (ડહ)

  • લેબર વર્ક કરતા હોવ તો સાનુકૂળતા
  • બાંધકામ સાથે સંકળાયેલાને લાભ થઈ શકે
  • જીવનસાથીને પણ આવકની તકો બળવાન બને
  • નોકરીમાં બદલીની શક્યતા છે

સિંહ (મટ)

  • સેવાકીયવૃત્તિમાં ઉમેરો થાય
  • વડીલોની સેવા કરવાની રુચિ થાય
  • મનમાં વિહવળતા વ્યાપે
  • નોકરીમાં અસંતોષ પણ વ્યાપે

કન્યા (પઠણ)

  • કાર્યમાં ચીવટ ઘણી વધી જાય
  • મોટાભાઈ બહેન સાથે પ્રવાસ થાય
  • લાભપૂર્ણ દિવસ વીતે
  • કાર્યક્ષેત્રે આપની ઝડપ વધે

તુલા (રત)

  • વેપારમાં પ્રગતિ જણાય
  • નવી પ્રગતિની તકો પણ પ્રાપ્ત થાય
  • લોખંડ, કાગળ અને લાકડાના વેપારીને લાભ થઈ શકે
  • જીવનસાથી જો બિમાર હોય તો આજે સાચવવું

વૃશ્ચિક (નય)

  • મુશ્કેલીનો સામનો કરવો પડે
  • કોઈના જામીન બન્યા હોય તો સંઘર્ષ થાય
  • આજે કોઈના જામીન થતા પહેલા સાવચેતી દાખવજો
  • દૈનિક આવકમાં વૃદ્ધિ થાય

ધન (ભધફઢ)

  • ચામડીની બિમારીથી સાવધાન રહેવું
  • વેપાર થોડો ધીમો પડી શકે છે
  • જૂની ઉઘરાણીના નાણા છૂટા થાય
  • વિદ્યાર્થી મિત્રો માટે આજે સાનુકૂળ દિવસ છે

મકર (ખજ)

  • પોતાની ચિંતા થોડી વધી જાય
  • પોતાની દરકાર કરવાની ઇચ્છા થાય
  • ભક્તિમાર્ગ ઉપર આગળ વધી શકો
  • ધનસ્થાનમાં થોડી ઓટ વર્તાય છે

કુંભ (ગશષસ)

  • વર્તનમાં થોડી વિચિત્રતા વ્યાપે
  • બધા મને અનુકુળ થાય તેવો અભિગમ પણ થાય
  • માતા સાથે આજે સંબંધો મજબૂત બને
  • સાથે સાથે માતાનું આરોગ્ય પણ જાળવજો

મીન (દચઝથ)

  • વેપારના સ્થાનમાં બદલાવ આવે
  • વેપાર ખિલે પણ ખરો
  • આજે તક પ્રાપ્તિના અણસાર છે
  • સાંજે 4 થી 6નો સમયગાળો સાચવી લેવો
  • કોઈ મનુષ્ય સારો ગીતકાર હોય
  • કોઈ મનુષ્ય સારો મિકેનીક હોય
  • કોઈ સારો લેખક હોય, કવિ હોય, ચિત્રકાર હોય, વૈજ્ઞાનિક હોય, એકાઉન્ટક્ષેત્રે નિપુણ હોય... વગેરે વિશિષ્ઠ વ્યક્તિઓ આપણે સમાજમાં જોઈએ છીએ
  • શું પુરવાર થાય... એ જ કે ઈશ્વરે આપણને અદભુત શક્તિ આપી છે... આપણે આપણી શક્તિ શોધી કાઢીએ... આપણી અંદર એ મોજૂદ છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More