Home> Health
Advertisement
Prev
Next

માણસોના સૂઈ ગયા બાદ માણસના ચહેરા પર સંભોગ કરે છે આ કીડા, કરી શકે છે તમને બિમાર

Shocking Research: આ જીવ આપણને ખુલ્લી આંખોથી દેખાતા નથી. જેનુ નામ સ્કીન માઈટ્સ (Skin Mites) છે. તેના આઠ પગ હોય છે. નવા રિસર્ચમાં માલૂમ પડ્યુ કે, જ્યારે માણસો સૂઈ જાય છે તે સમયે આ કીડા પોતાની વસ્તી વધારવાનુ કામ કરે છે.

માણસોના સૂઈ ગયા બાદ માણસના ચહેરા પર સંભોગ કરે છે આ કીડા, કરી શકે છે તમને બિમાર

Tiny mites that have sex on your face : બ્રહ્માંડ અનેક એવી બાબતો છે જે માણસના સમજની બહાર છે. માણસ અને અજાયબ ભરેલી દુનિયા બંનેને સમજવુ મુશ્કેલ છે. આવી જ એક બાબતથી અત્યાર સુધી માનવો અજાણ હતા. જોકે, વૈજ્ઞાનિકોએ જે દાવો કર્યો છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

બેંકોને લઇને આવ્યા મોટા સમાચાર, હવેથી આ દિવસે બંધ રહેશે, બદલાઇ ગયો ટાઇમ!
પત્નીને ખબર પડી ગઇ પતિની વાસ્તવિકતા, અનેક યુવતિઓ સાથે હતા અફેર અને પછી...

વૈજ્ઞાનિકો સતત માનવ શરીર પર રિસર્ચ કરતા રહે છે. રક્તથી લઈને યુરિનની તપાસથી શરીરમાં શુ બીમારી છે તે માલૂમ પડે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તો બેક્ટેરીયા અને વાયરસ તમને વધુ બીમાર કીર શકે છે. તેવી જ રીતે તમારી ત્વચામા સંક્રમણ અને ડેડ સ્કીનની જાણકારી પણ તબીબો આપે છે. પરંતુ શુ તમે જાણો છો કે, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે એક એવો જીવ પણ છે જે માણસના ચહેરા પર સંભોગ કરે છે.

આટલું ધ્યાન રાખશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ફ્રીજ, ભૂલથી પણ કરશો નહી આવી ભૂલ
Tips And Tricks:ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર
Reels બનાવવાનો હતો શોખ, ખરીદવો હતો iPhone, એટલે માતાએ વેચી દીધો 8 મહિનાનો પુત્ર

બીબીસીમા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આ જીવ આપણને ખુલ્લી આંખોથી દેખાતા નથી. જેનુ નામ સ્કીન માઈટ્સ (Skin Mites) છે. તેના આઠ પગ હોય છે. નવા રિસર્ચમાં માલૂમ પડ્યુ કે, જ્યારે માણસો સૂઈ જાય છે તે સમયે આ કીડા પોતાની વસ્તી વધારવાનુ કામ કરે છે. વૈજ્ઞાનિકોએ જાણ્યુ કે, આ જીવ દરેક માણસની ત્વચામાં રહે છે. જેના માણસોની ત્વચા પર સંભોગ કરવાન આદત પણ અજીબ છે. તે માણસોના સૂઈ ગયા બાદ જ સંભોગ કરે છે. 

મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર

વૈજ્ઞાનિકોની આ શોધના પરિણામ સાયન્સ જનરલની રિપોર્ટમાં પ્રકાશિત કરાયા છે. નવા રિસર્ચ મુજબ, ડેમોડેક્સ ફોલિકુલોરમ માઈટ્સ લગભગ દરેક માણસનો ચહેરો, આંખની પાંપણ અને નિપલ્સ પર મળી આવે છે. જે હંમેશા કોઈને કોઈ શોધમાં રહે છે.

Nose Shape: નાકનો શેપ ખોલી દે છે કોઇના પણ વ્યક્તિત્વના રહસ્યો, તમે પણ ચેક કરી જુઓ
ગટરમાં પણ પડી હોય આ વસ્તુઓ તો લઇ લેજો, કારણ કે ચપટીમાં ચમકી જશે નસીબ!
પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો

યુનિવર્સિટી ઓફ રીડિંગની ટીમે પહેલીવાર કોઈ સ્કીન માઈટ્સ (Skin Mites) ની જિનોમ સિક્વેન્સીંગ પર રિસર્ચ કર્યુ હતું. આ દરમિયાન જાણવા મળ્યુ કે, સેક્સ દરમિયાન તે અનાવશ્યક કોશિકાઓ પર વહેતા રહે છે. સ્કીન માઈટ્સ એ પરજીવી છે, જ માણસોની ત્વચા પર રહે છે. અનેકવાર આ પરજીવી આપણા શરીરની અંદર પણ દાખલ થાય અને તે માણસોની સંક્રમિત કરે છે.  

Health Tips: હાથમાંથી છૂટતો નથી મોબાઇલ, તો થઇ જજો સાવધાન, ભારે પડી શકે છે આ ટેવ
સોનાની નગરી સાંભળ્યું હશે પણ આ છે સુવર્ણ જંગલ, સૂરજની રોશનીથી ચમકે છે સોનાની ખાણો

વૈજ્ઞાનિકોના અનુસાર, Skin Mites નો આકાર માત્ર 0.01 ઈંચ એટલે 0.3 મિમી લાંબા હોય છે. જેમ જેમ શરીરમાં છીદ્રની સંખ્યા વધતી જાય છે, તેમ તેમની સંખ્યા પણ વધતી જાય છે. જેના ડીએનએ વિશ્લેષણથી માલૂમ પડ્યુ કે, આ જીવના સંભોગની આદત અજીબ છે. કારણ કે, શરીરની વિશેષતાઓની સાથે તેનો વિકાસ થાય છે.

દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More