Home> Health
Advertisement
Prev
Next

BED પર આજની રાત બનાવવી છે રંગીન? તો કરો આ વસ્તુનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે રહેવા દો!

દરેક પુરુષ પોતાની પાર્ટનરને હંમેશા ખુશ રાખવા માંગતો હોય છે. તેના માટે તે હંમેશા પ્રયત્નશીલ પણ રહેતો હોય છે. પોતાની પાર્ટનરને ખુશ રાખવા માટે ઘણાં પુરુષો જાત-જાતના નુસખા પણ અજમાવતા હોય છે.

BED પર આજની રાત બનાવવી છે રંગીન? તો કરો આ વસ્તુનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે રહેવા દો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય રસોડામાં લવિંગનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ ફાયદાકારક છે. લવિંગનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે થાય છે. તેના સેવનથી ભૂખ વધે છે, ઉલટી થવી બંધ થાય છે, પેટમાં થતો ગેસ, અતિશય તરસની સમસ્યા અને કફ-પિત્ત મટે છે. વળી, લવિંગ એ લોકો માટે ફાયદાકારક છે જેમને પેટનું ફૂલવું જેવી સમસ્યા હોય છે.

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

fallbacks

લવિંગ તમારા પાચન સ્વાસ્થ્ય માટે સારા છે. લવિંગ પાચક ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે, જે કબજિયાત અને અપચો જેવા પાચક વિકારોને અટકાવે છે. લવિંગનું સેવન પુરુષો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે જાતીય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરે છે.લવિંગમાં વિટામિન-બી 1, બી 2, બી 4, બી 6, બી 9 અને વિટામિન સી અને બીટા કેરોટિન જેવા તત્વો હોય છે. આ સિવાય આપણને લવિંગમાંથી વિટામિન-કે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા તત્વો પણ મળે છે. સ્વસ્થ શરીર માટે આ બધા અત્યંત ફાયદાકારક છે.

Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!

fallbacks

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

1- દરરોજ ત્રણ લવિંગનું કરો સેવન:
જો તમે કોઈ રિસર્ચમાં કરેલા દાવા પર નજર નાખો તો ખાલી પેટ પર દરરોજ સવારે 3 લવિંગ ખાવા જોઈએ. રાત્રે સૂતા પહેલા પણ લવિંગનું સેવન કરી શકાય છે. તેનાથી સેક્સ લાઇફમાં સુધારો થાય છે.

2- પુરુષો માટે ફાયદાકારક છે લવિંગ:
લવિંગના નિયમિત સેવનથી જાતીય સમસ્યાઓથી રાહત મળે છે. તેના નિયમિત સેવનથી પુરુષોને અકાળ સ્ખલન જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઉપરાંત, તે વીર્યની સંખ્યા વધારવામાં મદદગાર છે.

3- રાત્રે સુતા પહેલા કરો સેવન:
જો તમે દરરોજ રાત્રે સૂતી વખતે 3 લવિંગ ખાઓ અને એક ગ્લાસ નવશેકું પાણી પીશો તો પેટસંબંધિત અનેક રોગો દૂર થશે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More