Home> Health
Advertisement
Prev
Next

જાણો મહિલાના પ્રિય ફળ ફાલસાના ફાયદા, ઉનાળામાં અનેક બીમારીઓથી આપે છે રક્ષણ

benefits of falsa: શિયાળાની જેમ જ ઉનાળામાં પણ અમુક ખાસ પ્રકારના ફ્રૂટ્સ માર્કેટમાં આવતા હોય છે. ખાસ કરીને ઉનાળો આવતા લોકો ગરમીથી રાહત આપે તેવા ફળો ખાવાનું પસંદ કરતા હોય છે. સાથે જ આવા ફળનો જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે. એમાં અમે જે ફળની વાત કરી રહ્યાં છીએ એ તો નાના-મોટા સૌ કોઈની પહેલી પસંદ હોય છે.

જાણો મહિલાના પ્રિય ફળ ફાલસાના ફાયદા, ઉનાળામાં અનેક બીમારીઓથી આપે છે રક્ષણ

Health News: ઉનાળામાં ખાટામીઠા ફાલસાનો સ્વાદ માણવો એક લાહવો છે. મૂળ સૂકી અને ગરમ આબોહવાનો પાક ગણાતા ફાલસા હવે થોડાક પ્રમાણમાં જોવા મળે છે. મે માસની પ્રચંડ ગરમીમા ઠંડક પ્રદાન કરતા ફાલસાની ખેતી ખૂબજ ઓછા પ્રમાણમાં થાય છે. અગાઉના ઢગલા બંધ ફાલસા બજારમાં જોવા મળતા હતા પરંતુ  થોડાક વર્ષોથી તેની ખેતી ઓછી થતા તે બજારમાં દેખાતા ઓછા થઈ ગયા છે.

તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને, જો જો નાનકડી ભૂલ હેલ્થ બગાડશે
ના ખાધું હોય તો જીવનમાં એકવાર જરૂર ખાજો આ ફળ? હાર્ટ માટે છે ધ બેસ્ટ
પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય

ફાલસા મૂળ દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન અને કંબોડિયામાં પાકતું ફળ છે. બીજા ફળ પાકોની સરખામણીમાં ફાલસાને પાણીની ઓછી જરુર હોય છે. ફુલ અને ફળ આવવાના સમયે દર ૪-૫ દિવસે પાણીની જરુરિયાત હોય છે. ઉનાળાના સમયમા પાકને પાણીની વધારે જરુરિયાત હોય છે. છોડની પાણીની જરુરિયાત પર મુખ્યત્વે જમીનનો પ્રકાર, ભેજગ્રહણશક્તિ, છોડની ઉમર જેવા પરિબળો અસર કરે છે.

જો રાત્રે તમને પણ પગ અને ઘૂંટણ દુખતા હોય તો ચેતી જજો! આ 5 બિમારીઓનો બની શકો છો ભોગ
Business Idea: ગુડલક લાવે છે આ માછલી, ઓછા ખર્ચમાં મળશે લાખોનો ફાયદો
મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ

જો તમને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા તમારા માટે રામબાણ ઈલાજ છે. પેટના દર્દના ઈલાજ માટે 3 ગ્રામ સેકેલા અજમાને 25 થી 30 ગ્રામ ફાલસાના રસમાં નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ થશે.ફાલસામાં રહેલ વિટામીન લોહીના તમામ પ્રકારના વિકારને દૂર કરે છે અને લોહીને શુધ્ધ કરે છે. સવાર –સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હ્રદયની બિમારીનુ જોખમ ઓછુ રહે છે.ફાલસામાં એક્સિઓક્સીડેંટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયરન વગેરે ભરપુર પ્રમાણમાં હોય છે. ફાલસાનુ સેવન કરવામાંથી ગરમીની સિઝમાં લૂ લાગતી નથી..

PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ

-ઉનાળામાં ફાલસા જોવા મળશે
ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.

-સનસ્ટ્રોકથી બચાવશે
ચણીબોરની સાઈઝના ફાલસા એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે. ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે. રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.

બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત

-લોહી સાફ થશે
રોજ ફાલસા ખાવાથી લોહીને લગતી તકલીફોમાં રાહત મળે છે. ફાલસામાં રહેલું વિટામીન સી ને કારણે શરીરમાં લોહી સાફ થાય છે અને લોહીના વિકારની સમસ્યા દૂર થાય છે. એક મહિના સુધી નિયમિત ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થઈ જાય છે, જેનાથી હદયરોગને લગતી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ

-સ્કિન માટે પણ ઉપયોગી
ગરમીની સીઝનમાં ફાલસા ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે. માત્ર ફાલસા જ નહીં, તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારના ખીલ થયા હોય, ચામડીમાં બળતરા હોય અથવા ડાઘ પડી ગયા હોય, તો ફાલસાના પાન આખી રાત પલાડી રાખો અને પછી પીસીને લગાવો.

-પેટમાં દુખાવાની સમસ્યા
પેટમાં દુખાવાની સમસ્યા હોય તો ફાલસા ફાયદાકારક સાબિત થશે. પેટના દુખાવાની સારવાર માટે 3 ગ્રામ શેકેલા અજમામાં 25થી 30 ગ્રામ ફાલસાનો રસ નાખીને ગરમ કરો. થોડું ઠંડુ થાય તો આ મિશ્રણ પી લો. આ જ રીતે ફાલસાથી શ્વાસની સમસ્યા, કફની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો

-યાદશક્તિ વધારે છે
જો યાદશક્તિ નબળી હોય તો ફાલસાનો રસ પીઓ. ફાલસામાં રહેલું વિટામિન સી અને આયર્ન દિમાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. રોજ નાસ્તામાં ફાલસાનો રસ પીવાનું રાખો. ખાલી પેટ રસ પીવાથી વધારે ફાયદો થશે.

રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More