Home> Health
Advertisement
Prev
Next

ફક્ત 10 રૂપિયામાં મોતીની માફક ચમકશે દાંત, ગાયબ થઇ જશે પીળાશ, જાણો કેવી રીતે

Teeth Whitening: દાંતની તંદુરસ્તી જાળવવા માટે, દિવસમાં ઓછામાં ઓછા બે વાર બ્રશ કરવું જોઈએ. ખૂબ લાંબા સમય સુધી અથવા ખૂબ જોરથી બ્રશ કરવાથી ઇનેમલ ઘસાઇ શકે છે. હંમેશા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.

ફક્ત 10 રૂપિયામાં મોતીની માફક ચમકશે દાંત, ગાયબ થઇ જશે પીળાશ, જાણો કેવી રીતે

Teeth Health : પીળા દાંત અને શ્વાસની દુર્ગંધને કારણે તમે કોઈની સામે ખુલીને હસી પણ શકતા નથી. શું તમને આ કારણે વારંવાર શરમનો સામનો કરવો પડી રહ્યો છે, તો હવે આ સમસ્યા દૂર થઈ શકે છે. જોકે જ્યારે કેટલાક ખાધા-પીધા પછી પાણીથી કોગળા કરતા નથી અથવા દિવસમાં બે વાર બ્રશ કરતા નથી, ત્યારે દાંત પર પ્લાક એટલે કે પીળા પડ જમા થાય છે. ધીમે-ધીમે તે તેની પકડ ચુસ્ત કરે છે અને ટર્ટાર બની જાય છે. જે દાંતના મૂળમાં પેઢાની નીચે પહોંચવા લાગે છે. જેના કારણે દાંત પીળા, નબળા, દુર્ગંધવાળા અને ચેપનું ઘર બની શકે છે. એવામાં કેટલાક ઘરેલું ઉપચાર દાંતની આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે, તે પણ ઓછા ખર્ચમાં.

દિવસમાં કેટલી વાર ફ્રીજ Off કરવું જોઈએ? જો તમે અત્યાર સુધી ભૂલો કરતા હતા તો જાણી લો
આ દેશોમાં નોકરી લાગી તો 5 પેઢી તરી જશે, ડોલરથી પણ વધારે કમાશો રૂપિયા

દાંત પીળા પડવા, મોંઢાની દુર્ગંધ દૂર કરનાર પાઉડર
દાંતના પીળા પડવા, શ્વાસની દુર્ગંધ અને પેઢાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બજારમાં ઉપલબ્ધ ટૂથપેસ્ટને બદલે ઘરે બનાવેલા આયુર્વેદિક પાવડરનો ઉપયોગ કરો. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે આ પાવડર રામબાણની જેમ કામ કરે છે. 

પેટ ભરીને ભોજન કરો અને વજન પણ ઘટાડો, આ શોધ બાદ થઇ જશો પતળા!
શરીરની બધી ગંદકી નીચોવી લે છે કારેલા, દરરોજ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે આ ફાયદા

ટૂથ પાવડર બનાવવાની સામગ્રી
સેંધાલૂણ - 1 ચમચી
લવિંગ પાવડર - 1 ચમચી
તજ પાવડર - 1 ચમચી
મુલેઠી - 1 ચમચી
સૂકા લીમડાના પાન
સૂકા ફુદીનાના પાન

દીકરીના લગ્ન માટે 64 લાખ રૂપિયા ભેગા કરવા છે તો સરકારની આ યોજનામાં કરો રોકાણ
Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ

આ રીતે ટૂથ પાવડર બનાવો
ઉપરોક્ત બધી વસ્તુઓને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પછી આ પાવડરનો ઉપયોગ કરો. તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેને એવા પાત્રમાં રાખો જ્યાં હવા ન જઈ શકે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી ટૂથ પાવડર લો અને તેને બ્રશ વડે દાંત પર લગાવો અને કોગળા કરો. એક અઠવાડિયા સુધી આનો ઉપયોગ કરવાથી દાંતનો રંગ બદલાવા લાગશે. તે કુદરતી રીતે દાંતને સફેદ કરે છે. આમાં રોક સોલ્ટ દાંતને પોલીશ કરવાનું કામ કરે છે અને લીકોરીસ અને લીમડો પેઢાને સ્વસ્થ બનાવે છે. જો દાંતમાં કળતર કે ઠંડા-ગરમ થવાની સમસ્યા હોય તો આ પાઉડર ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રોજ નાસ્તામાં પૌંઆ ખાશો તો વધી જશે વજન, સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે થશે નુકસાન
10 હજારથી પણ સસ્તા, આ Smart LED TV મચાવી રહ્યા બજારમાં ધૂમ : ફીચર્સ સાંભળશો તો તરત જ

 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24kalak  તેની પુષ્ટિ કરતું નથી.)

Impotence In Men: ભૂલથી પણ ખાશો નહી આ 3 વસ્તુ, જતી રહેશે મર્દાનગી, જીંદગીભર પસ્તાશો
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More